શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં પેટાચૂંટણી પહેલા ચૂંટણી ફરજમાં રહેલા પેરા મિલિટરી ફોર્સના 3 જવાનોનો કોરોનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
અમરેલી જિલ્લાની ધારી બેઠક પર ચુંટણી ફરજ પર પેરા મિલિટરી ફોર્સ આવેલી છે. ત્યારે ધારી PHC સેન્ટરમાં ચકાસણી દરમિયાન 3 જવાનો શંકાસ્પદ જણાયા હતા. વધુ સારવાર અને ટેસ્ટ માટે 3 જવાનોને અમરેલી કોવીડ કેર સેન્ટર ખસેડાયા છે.
અમરેલીઃ આવતી કાલે 3 નવેમ્બરે ગુજરાતમાં ખાલી પડેલી 8 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીપંચ દ્વારા મતદાન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી નાંખી છે. તેમજ કોરોના કાળમાં ચૂંટણીને લઈને વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. ત્યારે મતદાન પહેલા પેરા મિલિટરી ફોર્સના 3 જવાનોને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અમરેલી જિલ્લાની ધારી બેઠક પર ચુંટણી ફરજ પર પેરા મિલિટરી ફોર્સ આવેલી છે. ત્યારે ધારી PHC સેન્ટરમાં ચકાસણી દરમિયાન 3 જવાનો શંકાસ્પદ જણાયા હતા. વધુ સારવાર અને ટેસ્ટ માટે 3 જવાનોને અમરેલી કોવીડ કેર સેન્ટર ખસેડાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
દેશ
Advertisement