શોધખોળ કરો

રાજ્યના 6 IAS અધિકારીની કરાઈ બદલી, 8 અધિકારીઓને  પ્રમોશન, જાણો વધુ વિગતો

રાજ્યના IAS અધિકારીઓની બદલીનો દોર યથાવત છે. રાજ્યના 6 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જ્યારે 8 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે.

રાજ્યના IAS અધિકારીઓની બદલીનો દોર યથાવત છે. રાજ્યના 6 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જ્યારે 8 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે.  ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીઓની બદલીનો દોર યથાવત રાખ્યો છે, હાલ ગુજરાતમાં ચૂંટણી આવતા પહેલા જ અનેક વિભાગોમાં બદલી કરવામાં આવી રહી છે.  સરકાર  નાના મોટો તમામ અધિકારીઓની બદલી કરી રહી છે. 

રાજ્યના 6 IAS અધિકારીની કરાઈ બદલી, 8 અધિકારીઓને  પ્રમોશન, જાણો વધુ વિગતો

ગુજરાત વિધાન સભાની ચૂંટણી પૂર્વે જ રાજ્ય સરકારે અલાગ-અલગ વિભાગોમાં બદલીનો દોર યથાવત રાખ્યો છે.   IAS અધિકારીઓની બદલી થઇ છે.

રાજ્યના 6 IAS અધિકારીની કરાઈ બદલી, 8 અધિકારીઓને  પ્રમોશન, જાણો વધુ વિગતો

અધિકારીઓની બદલીમાં આણંદના ડીડીઓ  બી.જી.પ્રજાપતિને જોઈન્ટ મેનેજિંગ ડાયેરેક્ટર તરીકે GIDC ગાંધીનગર બદલી કરવામાં આવી છે.  નર્મદાના ડીડીઓ પી.ડી.પલસાણાની બોટાજ ડીડીઓ તરીકે બદલી કરાઈ છે.  

રાજ્યના 6 IAS અધિકારીની કરાઈ બદલી, 8 અધિકારીઓને  પ્રમોશન, જાણો વધુ વિગતો

એ જે અસારીની GSDMAના એડી. CEO તરીકે નિયુક્તી, IAS નેહા કુમારીની દાહોદના ડીડઓ તરીકે બદલી કરાઈ છે.  

ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે સામાન્ય ઘટાડો થયો

ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે સામાન્ય ઘટાડો થયો છે.  આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 6097  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 57521 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 248 લોકો વેન્ટીલેટર પર છે. 57273 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1123499 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,614 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 35 લોકોના મોત થયા છે. 

બીજી તરફ આજે 12105  દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 94.28 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  35 મોત થયા. આજે 234350 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 1985, વડોદરા કોર્પોરેશનમાં 1215, વડોદરા 197, રાજકોટ કોર્પોરેશનમાં 237,  સુરત કોર્પોરેશનમાં 204,ગાંધીનગર કોર્પોરેશન 203, ખેડા 181, મહેસાણા 173, સુરત 154, કચ્છ 151,  રાજકોટમાં 135, આણંદ 89,  બનાસકાંઠામાં 88, સાબરકાંઠા 80, મોરબી 79,  ભાવનગર કોર્પોરેશનમાં 77,ગાંધીનગર 75, જામનગર કોર્પોરેશન 75, ભરુચ 61, પાટણ 60, તાપી 59, નવસારી 58, પંચમહાલ 54, વલસાડ 42, અમદાવાદ 40, દાહોદ 28, દેવભૂમિ દ્વારકા 21, ભાવનગર 20, અરવલ્લી 19, અમરેલી 18, ડાંગ 18, જૂનાગઢ 17, છોટા ઉદેપુર 14, સુરેન્દ્રનગર 14, ગીર સોમનાથ 13, મહીસાગર 13, જામનગર 11, નર્મદા 9, જૂનાગઢ કોર્પોરેશન 5, પોરબંદર 4 અને  બોટાદમાં 1  કેસ નોંધાયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Politics: મનસુખ માંડવીયાને લઈ જવાહર ચાવડાનો વીડિયો થયો વાયરલ, કહ્યું, મારી ઓળખ પર ભાજપે તેની ઓળખ ગણાવી

આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડશે, ખેડૂતો માટે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Gujarat Weather: આગામી બે દિવસ આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

છેલ્લા 4 કલાકમાં સાત તાલુકામાં મેઘમહેર, વાપીમાં સૌથી વધુ પોણા બે ઇંચ ખાબક્યો
છેલ્લા 4 કલાકમાં સાત તાલુકામાં મેઘમહેર, વાપીમાં સૌથી વધુ પોણા બે ઇંચ ખાબક્યો
Advertisement
metaverse

વિડિઓઝ

Ahmedabad News । અમદાવાદમાં ડ્રગ્સ ઘૂસાડવાના નવા રેકેટનો થયો પર્દાફાશJunagadh Rain । જૂનાગઢ જિલ્લાના સાસણગીર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદValsad News । વલસાડના રામજી ટેકરા વિસ્તારમાં મકાનનો સ્લેબ થયો ધરાશાયીMehsana News । મહેસાણાના ઊંઝાના મેરવાડા ગામમાં યુવતીએ કરી આત્મહત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics: મનસુખ માંડવીયાને લઈ જવાહર ચાવડાનો વીડિયો થયો વાયરલ, કહ્યું, મારી ઓળખ પર ભાજપે તેની ઓળખ ગણાવી
Gujarat Politics: મનસુખ માંડવીયાને લઈ જવાહર ચાવડાનો વીડિયો થયો વાયરલ, કહ્યું, મારી ઓળખ પર ભાજપે તેની ઓળખ ગણાવી
આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડશે, ખેડૂતો માટે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડશે, ખેડૂતો માટે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gujarat Weather: આગામી બે દિવસ આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Weather: આગામી બે દિવસ આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
છેલ્લા 4 કલાકમાં સાત તાલુકામાં મેઘમહેર, વાપીમાં સૌથી વધુ પોણા બે ઇંચ ખાબક્યો
છેલ્લા 4 કલાકમાં સાત તાલુકામાં મેઘમહેર, વાપીમાં સૌથી વધુ પોણા બે ઇંચ ખાબક્યો
Valsad Rain: વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધમધોકાર વરસાદ, પાણી ભરાતા લોકોને ભારે હાલાકી

Hinduja Family: આ ઉદ્યોગપતિને નોકરો સાથે ખરાબ વર્તન કરવું ભારે પડ્યું, પરિવારના ચાર લોકોને જવું પડશે જેલમાં

IND vs BAN: સળંગ જીત છતાં આજે 3 ફેરફારો કરશે કેપ્ટન રોહિત શર્મા ? બાંગ્લાદેશ સામે આવી હશે ભારતની પ્લેઇંગ-XI

64000થી વધુ પગાર જોઈએ છો તો આ સરકારી બેંકમાં ફટાફટ કરો અરજી, કોઈ પરીક્ષા આપવી નહીં પડે

Embed widget