શોધખોળ કરો

Bhavnagar : ભાવનગર-તળાજા હાઈવે પર કાર પલટી મારતાં બેના મોત, જાણો સંપૂર્ણ વિગત

ભાવનગર તળાજા હાઇવે પર સાણોદર નજીક કારચાલકે કાબુ ગુમાવતા કાર પલટી મારતા બેનાં મોત નિપજ્યા છે. કાર ખાળિયામાં ઉતરી જવાથી ડ્રાઇવર સહિત અન્ય કારમાં સવારને ગંભીર ઈજા પહોંચતા બંનેનાં મોત થયા છે.

ભાવનગરઃ ભાવનગર તળાજા હાઇવે પર સાણોદર નજીક કારચાલકે કાબુ ગુમાવતા કાર પલટી મારતા બેનાં મોત નિપજ્યા છે. કાર ખાળિયામાં ઉતરી જવાથી ડ્રાઇવર સહિત અન્ય કારમાં સવારને ગંભીર ઈજા પહોંચતા બંનેનાં મોત થયા છે. રાત્રિના સમયે રાજપરા ગામેથી કાર લઈને ભાવનગર આવી ગયા હતા. દરમિયાન સાણોદર ગામ પાસે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા પ્રવીણ ભાઈ દેવરાજભાઈ ઇટાલીયા, પરેશભાઈ ધામેલીયા નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે.

બ્લેક કલરની honda city કાર GJ06-1849 નંબરની કાર લઈને ભાવનગરની આવી રહ્યાં હતાં. સમગ્ર બનાવને ઘોઘા પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદઃ બાઈક પર બેથી વધુ લોકો સાથે મુસાફરી કરવી કેટલી ઘાતક બની શકે છે તેનો પુરાવો આપતી ઘટના ખેડાના રતનપુર નજીક બની છે. રતનપુર નજીક નેશનલ હાઈવે 48 પર અમદાવાદ જતા વેસ્ટન હોટલ આગળ એક કન્ટેનર પાર્ક કરેલું હતું. આ કન્ટેર પાછળ એક બાઈક ઘુસી જતાં બાઈક પર સવાર ચાર યુવકોનાં મોત થયા છે. 

કન્ટેનર પાછળ ઘુસી ગયેલા બાઈક પર ચાર યુવકો સવાર હતા. બાઈકની ઝડપ એટલી વધુ હતી કે કન્ટેનર સાથે ટક્કર થતાં જ ચારેય યુવકો ગંભીર રીતે ઘવાયા હતા. અને આ ચારેય યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ ખેડા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક યુવકોના પરિવારની શોધખોળ શરુ કરી હતી. 

આ ગમખ્વાર અકસ્માતમાં જીવ ગુમાવનાર ચારેય મૃતક યુવાનો અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે. યુવકોના નામ જીતેશ નોગિયા, હરીશ રાણા. નરેશ વણઝારા અને સુંદરમ યાદવ છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Embed widget