શોધખોળ કરો

ગુજરાતમાં કમોસમી વરસાદ: માંગરોળ અને માળિયા હાટીનામાં ભારે વરસાદ ખાબક્યો, ખેતરોમાં ભરાયા પાણી

અફઘાનિસ્તાનમાં સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાન તરફ આગળ વધતાં સોમવારે અમદાવાદ ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્ર અન ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટાથી લઈને માવઠું જોવા મળ્યું

અમદાવાદ: ઉત્તરાયણનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ગુજરાતનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની પણ શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગઈકાલે મોડી રાતે દ્વારકા અને કચ્છમાં હળવો વરસાદ પડ્યો હતો. જ્યારે આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જૂનાગઢના માળિયા હાટીના અને માંગરોળમાં ભારે વરસાદ ખાબક્યો હતો જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં. નોંધનીય છે કે, અફઘાનિસ્તાનમાં સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાન તરફ આગળ વધતાં સોમવારે અમદાવાદ ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્ર અન ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટાથી લઈને માવઠું જોવા મળી રહ્યું છે. આજે અમદાવાદમાં સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ છવાયેલું જોવા મળ્યું છે. જેના કારણે પતંગરસિયાઓમાં અને ખેડૂતોમાં ચિંતા છવાઇ ગઇ છે. ગુજરાતમાં કમોસમી વરસાદ: માંગરોળ અને માળિયા હાટીનામાં ભારે વરસાદ ખાબક્યો, ખેતરોમાં ભરાયા પાણી હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યાં હતાં. કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. આ ઉપરાંત અનેક જગ્યાએ ધુમ્મસના દ્રશ્યો પણ જોવા મળ્યાં હતાં. કમોસમી વરસાદને કારણે અનેક પાકોને નુકસાન થાય તેવી સંભાવાના છે. ગુજરાતમાં કમોસમી વરસાદ: માંગરોળ અને માળિયા હાટીનામાં ભારે વરસાદ ખાબક્યો, ખેતરોમાં ભરાયા પાણી રવિવારે બપોર બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વાતાવરણમાં ફેરફાર થતાં મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતાં. દ્વારકામાં કમોસમી વરસાદ પડતાં રોડ-રસ્તા ભીનાં થયા હતાં. જ્યારે અમુક જગ્યાએ પાણીના ખોબોચિયા પણ ભરાઈ ગયા હતાં. ગુજરાતમાં કમોસમી વરસાદ: માંગરોળ અને માળિયા હાટીનામાં ભારે વરસાદ ખાબક્યો, ખેતરોમાં ભરાયા પાણી આજે સવારે જૂનાગઢ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. માળિયા હાટીના અને માંગરોળમાં ભારે વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત અનેક ગામડાંઓમાં વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના કારણે જીરૂં, ઘઉં સહિતના પાકને નુકશાન પહોંચશે. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા હતાં. ગુજરાતમાં કમોસમી વરસાદ: માંગરોળ અને માળિયા હાટીનામાં ભારે વરસાદ ખાબક્યો, ખેતરોમાં ભરાયા પાણી રાજકોટ જિલ્લામાં પણ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. રાજકોટ જિલ્લાના ઘણાં ગામડાંઓમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. આ ઉપરાંત જામકંડોરણામાં પણ વરસાદ ઝાપટાં જોવા મળ્યાં હતાં. ગુજરાતમાં કમોસમી વરસાદ: માંગરોળ અને માળિયા હાટીનામાં ભારે વરસાદ ખાબક્યો, ખેતરોમાં ભરાયા પાણી આજે સવારે ભાવનગર, બોટાદ, મોરબી, કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ ઝાપટાં જોવા મળ્યાં હતાં. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો હતો. વરસાદના કારણે પાકને ભારે નુકસાન થાય તેવું લાગી રહ્યું છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget