શોધખોળ કરો

રાજ્યના આ જિલ્લામાં કરા સાથે વરસાદ, કેરીના પાકને નુકસાન પહોંચે તેવી શક્યતા

સતત ચોથા દિવસે આ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. વરસાદના કારણે આ પંથકમાં  કેસર કેરીના પાકને નુકસાન પહોંચે તેવી શક્યતા છે. 

ધારી પંથકમાં કેટલાક ગામડાઓમાં કરા સાથે વરસાદ વરસ્યો છે.  ધારીના સુખપુર, કાંગસા,ગોવિંદપુર દલખાણીયા સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે.  સતત ચોથા દિવસે આ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. વરસાદના કારણે આ પંથકમાં  કેસર કેરીના પાકને નુકસાન પહોંચે તેવી શક્યતા છે. 

અંબાજીના વાતાવરણમાં સતત બીજા દિવસે  પલટો આવ્યો છે.  પલટો આવતા પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ  વરસ્યો છે. આખા દિવસના ભારે ઉકળાટ બાદ વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.  અંબાજી આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે.  કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. 

રાજકોટ સતત ચોથા દિવસે વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે.  વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું છે.  રાજકોટ જિલ્લામાં પણ અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. 

અમરેલી જિલ્લાના વડિયાના કેટલાક ગામોમા કરા સાથે વરસાદ વરસ્યો છે. અરજણસુખ,રામપુરમા ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યયો છે.  કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકશાનની ભીતિ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Heat Wave: રાજ્યમાં કાળઝાળ ગરમીથી લૂ અને બેભાન થવાના કેસો વધ્યા, જાણો કેટલે પહોંચ્યો આંકડો

Canada Dream: કેનેડા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, જાણો હાલ કેવી છે પરિસ્થિતિ

Gujarat: ચૂંટણી પુરી થતાં જ નેતાઓનું નાટક શરૂ, ડેડીયાપાડા તા.પં. કચેરીમાં મનુસખ અને ચૈતર નાના બાળકોની જેમ ઝઘડ્યા

Election Fact Check: પીએમ મોદીના ઘર છોડવાના આ સમાચાર છે ખોટા, ભાઈ પ્રહલાદ મોદીએ ક્યારેય નથી કહ્યું આવું, જાણો વાયરલ પોસ્ટની હકીકત

for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad Weather Update: હજુ આગામી 6 દિવસ અગનવર્ષામાં શેકાવા માટે નાગરિકો થઈ જજો તૈયારMansukh Vasava Vs Chaitar Vasava: મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે જાહેરમાં 'તુ..તુ..મેં..મેં..'Weather Update: આકરા તાપના કારણે રાજ્યમાં ગરમી સંબંધિત બિમારીના કેસમાં પણ મોટો વધારો થયોWeather Forecast: આગામી પાંચ દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાનું ભારતીય હવામાન વિભાગનું અનુમાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heat Wave: રાજ્યમાં કાળઝાળ ગરમીથી લૂ અને બેભાન થવાના કેસો વધ્યા, જાણો કેટલે પહોંચ્યો આંકડો
Heat Wave: રાજ્યમાં કાળઝાળ ગરમીથી લૂ અને બેભાન થવાના કેસો વધ્યા, જાણો કેટલે પહોંચ્યો આંકડો
Canada Dream: કેનેડા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, જાણો હાલ કેવી છે પરિસ્થિતિ
Canada Dream: કેનેડા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, જાણો હાલ કેવી છે પરિસ્થિતિ
Gujarat: ચૂંટણી પુરી થતાં જ નેતાઓનું નાટક શરૂ, ડેડીયાપાડા તા.પં. કચેરીમાં મનુસખ અને ચૈતર નાના બાળકોની જેમ ઝઘડ્યા
Gujarat: ચૂંટણી પુરી થતાં જ નેતાઓનું નાટક શરૂ, ડેડીયાપાડા તા.પં. કચેરીમાં મનુસખ અને ચૈતર નાના બાળકોની જેમ ઝઘડ્યા
Election Fact Check: પીએમ મોદીના ઘર છોડવાના આ સમાચાર છે ખોટા, ભાઈ પ્રહલાદ મોદીએ ક્યારેય નથી કહ્યું આવું, જાણો વાયરલ પોસ્ટની હકીકત
Election Fact Check: પીએમ મોદીના ઘર છોડવાના આ સમાચાર છે ખોટા, ભાઈ પ્રહલાદ મોદીએ ક્યારેય નથી કહ્યું આવું, જાણો વાયરલ પોસ્ટની હકીકત
Weather Updates: દિલ્હીમાં ગરમીએ તોડ્યો 14 વર્ષનો રેકોર્ડ, ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 દિવસ ભીષણ લૂ નું એલર્ટ
દિલ્હીમાં ગરમીએ તોડ્યો 14 વર્ષનો રેકોર્ડ, ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 દિવસ ભીષણ લૂ નું એલર્ટ
Madresa Survey: આજથી ગુજરાતની તમામ મદરેસાઓમાં સર્વે શરૂ, રાષ્ટ્રીય બાળ આયોગે કર્યો આદેશ

Burning Bus: શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ લાગતાં 8 ભડથું, 20થી વધુ ઘાયલ
શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ લાગતાં 8 ભડથું, 20થી વધુ ઘાયલ
Vadodara: વડોદરામાં હિટવેવથી પ્રૌઢનું મોત, 2 લોકો થયા બેભાન
વડોદરામાં હિટવેવથી પ્રૌઢનું મોત, 2 લોકો થયા બેભાન
Embed widget