શોધખોળ કરો
Advertisement
નવસારી: યુવતી પાસેથી 48 લાખ રૂપિયા પડાવ્યા બાદ યુવતીએ મૌલવીના શું કર્યા હાલ? જાણીને ચોંકી જશો
વલસાડ ખાતે રહેતી કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલી યુવતીના અગાઉના લગ્ન જીવનમાં થયેલા વિખવાદનો ફાયદો ઉઠાવી પરિણીતા પાસે લાખો રૂપિયા નવસારીના મૌલવીએ પડાવી લીધા હતા.
નવસારી: નવસારીમાં વલસાડની યુવતીના લગ્નજીવનમાં થયેલા વિવાદનો ફાયદો ઉઠાવી એક મૌલવીએ 48 લાખ જેટલી જંગી રકમ પડાવી લેતાં મામલો નવસારી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. મહિલાએ મૌલવીને માર પણ માર્યો હતો જેનો વીડિયો પણ વાયરલ થયો છે.
નવસારી: નવસારીમાં વલસાડની યુવતીના લગ્નજીવનમાં થયેલા વિવાદનો ફાયદો ઉઠાવી એક મૌલવીએ 48 લાખ જેટલી જંગી રકમ પડાવી લેતાં મામલો નવસારી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. મહિલાએ મૌલવીને માર પણ માર્યો હતો જેનો વીડિયો પણ વાયરલ થયો છે.
જોકે યુવતીએ પોતાના રૂપિયા પરત માંગતા મૌલવીએ યુવતી અને તેની માતાને ધાક ધમકી આપી માર મારવાનો પ્રયત્ન કર્યો હતો. જેને લઈ સમગ્ર મામલો નવસારી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
મૌલવીની માયાજાળમાં ફસાઈ રૂપિયા અને મોટી ભેટ સોગાદો ગુમાવી ભોગ બનેલી પરિણીતા જ્યારે પોતાના રૂપિયા પરત માંગવા ગઈ ત્યારે મૌલવી અને તેના સાગરીતોએ યુવતી અને તેની માતાને માર માર્યો હતો.
જેથી ગભરાયેલી યુવતીએ મૌલવીને પોતાની ઉપર કેરોસીન છાંટી આત્મહત્યા કરી લેવાની ધમકી આપી હતી. આ તમામ ઘટનાક્રમ સાથે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
જ્યાં યુવતીએ મૌલવી વિરૂદ્ધ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બીજી તરફ મૌલવીએ યુવતી પોતાને બદનામ કરી રહી હોવાની સફાઈ આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
ગુજરાત
અમદાવાદ
Advertisement