શોધખોળ કરો
જામનગરમાં કયા ધર્મગુરુએ મહિલાને સેવા માટે બોલાવી ગુજાર્યો બળાત્કાર? સમગ્ર પંથકમાં ચકચાર
ગત 6 ફેબ્રુઆરીના રોજ ઉદાસીન આશ્રમના મહંત હરીદાસે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાને મંદિરની સેવામાં બોલાવ્યા હતા અને બપોરના સમયે આશ્રમમાં બળાત્કાર ગુજાર્યો હતો.
જામનગરઃ જોડિયામાં બાલંભાના ઉદાસી ન આશ્રમના મહંત સામે મહિલાએ બળાત્કારની ફરિયાદ કરતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. મહિલાએ ઉદાસીન આશ્રમના મહંત હરીદાસ સામે જોડિયા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.
જોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ગત 6 ફેબ્રુઆરીના રોજ ઉદાસીન આશ્રમના મહંત હરીદાસે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાને મંદિરની સેવામાં બોલાવ્યા હતા અને બપોરના સમયે આશ્રમમાં બળાત્કાર ગુજાર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement