શોધખોળ કરો

અમદાવાદમાં મોડી રાતે યુવક PGમાં ઘૂસીને સોફા સૂઈ રહેલી યુવતીના શરીરના ભાગે પર હાથ ફેરવવા લાગ્યો પછી શું કર્યું? જાણીને ચોંકી જશો

શખ્સ PGમાં ઘૂસીને યુવતીના શરીરના છાતીના ભાગે હાથ ફેરવીને તેની સામે જ માસ્ટરબેટ કરતો જોવા મળ્યો છે. આ બધું કર્યા બાદ આ શખ્સ આરામથી બાઈક લઈને ત્યાંથી ફરાર થઈ જાય છે.

અમદાવાદ: અડધી રાતે અમદાવાદમાં એક શખ્સ પેઈંગ ગેસ્ટમાં ઘૂસીને યુવતીની છેડતી કરી રહ્યો હતો. શખ્સની આ કરતૂતો સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળે છે કે, શખ્સ PGમાં ઘૂસીને યુવતીના શરીરના છાતીના ભાગે હાથ ફેરવીને તેની સામે જ માસ્ટરબેટ કરતો જોવા મળ્યો છે. આ બધું કર્યા બાદ આ શખ્સ આરામથી બાઈક લઈને ત્યાંથી ફરાર થઈ જાય છે. 14 જૂને રાત્રે એક શખ્સ PGમાં ધાબા પરથી ઘરમાં ઘૂસતો જોવા મળ્યો છે. પીળા કલરની ટી-શર્ટ અને જીન્સ પહેરેલો આ શખ્સ ત્રીજા માળ પર પહોંચીને ઘરમાં અંદર ઘૂસે છે તેણે ચેક કર્યું કે, કોઈ તેને જોઈ રહ્યું તો નથી ને, ત્યાર બાદ તે શખ્સ સોફા પર ઊંઘી રહેલી યુવતીને વાંધાજનક અડપલા કરવાના શરૂ કરી દીધાં હતાં. શખ્સે જોયું કે યુવતી ઊંઘમાં છે તો તેણે રૂમનો દરવાજો થોડો બંધ કરી દીધો ત્યાર પછી શરીરના ભાગે અડવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં દરવાજો બંધ કર્યા બાદ શખ્સે યુવતીની સામે ઉભા રહીને માસ્ટરબેટ કરવાનું શરૂ કરી દીધું હતું. બીજા રૂમમાંથી અન્ય યુવતી આ શખ્સને જોઈ જતાં તેમે બૂમાબૂમ કરીને પકડવાની કોશિષ કરી હતી જોકે આ શખ્સ ત્યાંથી ભાગી ગયો હતો અને બાઈક લઈને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઈને અમદાવાદીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ મહિલા આયોગે કમિશનર પાસે આ બનાવ અંગેનો રિપોર્ટ માગ્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં નવાજુનીના એંધાણ, મમતા બેનર્જીએ કહ્યું- 'હું રાજીનામું આપવા તૈયાર'

Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી

Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ

Sitaram Yechury Death: સીતારામ યેચુરીના દેહનું કરવામાં આવ્યું દાન, જાણો આવા કિસ્સામાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર?

ABP Premium

વિડિઓઝ

Amreli | સાવરકુંડલામાં સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટથી કંટાળ્યા દર્દીઓ, જુઓ સ્થિતિAmbaji Grand Fair | આજથી મહામેળાનો પ્રારંભ, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાતPM Modi News Updates | જાણો કેમ 16-17મી સપ્ટેમ્બરે આખુય અમદાવાદ ફેરવાઈ જશે પોલીસ છાવણીમાં?Rajkot Crime Case| ધંધાર્થી સાથે કરોડોની છેતરપિંડી કરવાના કેસમાં ત્રણ સ્વામી સામે નોંધાયો ગુનો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં નવાજુનીના એંધાણ, મમતા બેનર્જીએ કહ્યું- 'હું રાજીનામું આપવા તૈયાર'
Kolkata Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં નવાજુનીના એંધાણ, મમતા બેનર્જીએ કહ્યું- 'હું રાજીનામું આપવા તૈયાર'
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Sitaram Yechury Death: સીતારામ યેચુરીના દેહનું કરવામાં આવ્યું દાન, જાણો આવા કિસ્સામાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર?
Sitaram Yechury Death: સીતારામ યેચુરીના દેહનું કરવામાં આવ્યું દાન, જાણો આવા કિસ્સામાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર?
Bhavnagar: ભાવનગરમાં દરોડો પાડી પોલીસે ડ્રગ્સ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો, અમદાવાદ કનેક્શન આવ્યું સામે

Gandhinagar: PM મોદીના જન્મદિવસને ખાસ બનાવવા ગુજરાત સરકારે બનાવ્યો અનોખો પ્લાન,જાણો વિગતે

Vadodara: વડોદરામાં પૂરગ્રસ્તો માટે સરકારે કરી રોકડ સહાયની જાહેરાત, લારી-ગલ્લા-દુકાનદારોને મળશે આટલા રૂપિયા

Rain Forecast: હવે આગામી 3 દિવસ ઉત્તર ભારતમાં મેઘતાંડવ, યુપીથી દિલ્હી સુધી આ છે વરસાદનું અપડેટ

Embed widget