શોધખોળ કરો
Advertisement
ધ્રાંગધ્રા APMC પાસે આવેલા ખાડામાંથી યુવાન ખેડૂતની શંકાસ્પદ હાલતમાં લાશ મળતા ચકચાર
અંદાજે ૪૦ ફુટ ઉંડા ખાડામાંથી કોંઢ ગામના ખેડુતની લાશ મળી આવતા લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે ઉમટી પડયા હતા. કોંઢ ગામનો ખેડૂત મગફળીનું વેચાણ કરવા એપીએમસી ખાતે આવ્યો હતો તે દરમિયાન બનાવ બન્યો હતો.
સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રા તાલુકાની એપીએમસી પાસે આવેલ ખાડામાંથી શંકાસ્પદ હાલતમાં યુવા ખેડુતની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. અંદાજે ૪૦ ફુટ ઉંડા ખાડામાંથી કોંઢ ગામના ખેડુતની લાશ મળી આવતા લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે ઉમટી પડયા હતા. કોંઢ ગામનો ખેડૂત મગફળીનું વેચાણ કરવા એપીએમસી ખાતે આવ્યો હતો તે દરમિયાન બનાવ બન્યો હતો.
પ્રાથમિક તપાસમાં ખેડૂતનો પગ લપસી જતાં ખાડામાં પડી જવાથી મૌત નિપજ્યું હોવાની આશંકા વ્યક્ત કરવાાં આવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement