શોધખોળ કરો
Advertisement
કાશ્મીર: સુરક્ષા દળો સાથે થયેલા સંઘર્ષમાં 2 નાગરિકોના મોત
શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળો દ્ધારા પેલેટ ગનથી ફાયર કરવાથી એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે શોપિયાં જિલ્લામાં આંસુ ગેસનો ખોલ લાગવાથી એક વ્યક્તિનો જીવ ગયો હતો. શોપિયાંમાં યવર અહમદનું મોત થયું છે, જ્યારે અનંતનાગમાં 26 વર્ષીય વ્યક્તિનો જીવ ગયો હતો.
રાજ્યના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કહ્યું કે શોપિયાંમાં એક વધુ યુવાનનો જીવ ગયો છે અને આ વાત ખુબજ દુ:ખદ છે. ઘાટીમાં કાર કરી રહેલા ડૉક્ટર 24 કલાક ઘરે ગયા વગર પોતાના સેવા આપી રહ્યા છે.
ઘાટીમાં જુલાઈમાં આતંકી બુરહાન વાનીને ઠાર મરાયા પછી કાશ્મીરમાં ભડકેલા સંઘર્ષમાં 80 લોકોના મોત થયા છે, જ્યારે લગભગ 10 હજાર લોકો ઘાયલ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement