શોધખોળ કરો

કોરોના સંકટની વચ્ચે સંસદનું મોન્સૂન સત્ર આજથી, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સાવચેતી સાથે ચાલશે કાર્યવાહી

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે સવારે લોકસભાની બેઠક એક કલાક માટે સ્થગિત કરવામાં આવશે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીના સંકટની વચ્ચે સંસદ આજથી 18 દિવસ સુધી મોન્સૂન સત્ર માટે પૂરી રીતે તૈયાર છે. સત્ર એવા સમયે આયોજિત થઈ રહ્યું છે જ્યારે દેશમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. 11 સાંસદ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આજથી શરૂ થઈ રહેલ સંસદ સત્રમાં અનેક અન્ય સાંસદો પણ બીમારીને કારણે હાજર નહીં રહી શકે. 6 રાજ્યસભા અને 5 લોકસભા સાંસદ કોવિડ ટેસ્ટ ફેલ થયા, 33થી વધારે સાંસદોના પરિણામ આવવાના બાકી છે. સંક્રમણને કારણે આ વખતે અડધો દિવસ લોકસભા અને અડધો દિવસ રાજ્યસભાની કાર્યવાહી રહેશે. લોકસભાની કાર્યવાહી આજે સવારે 9થી બપોરે 1 કલાકની વચ્ચે જ્યારે રાજ્યસભાની બપોરે 3થી સાંજે 7 સુધી ચાલશે. જ્યારે બાકીના દિવસોમાં રાજ્યસભાની કાર્યવાહી સવારેની પાળીમાં સવારે 9થી બપોરે 1 સુધી ચાલશે, જ્યારે લોકસભા બપોરે 3થી સાંજે 7 સુધી ચાલશે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે સવારે લોકસભાની બેઠક એક કલાક માટે સ્થગિત કરવામાં આવશે. રાજ્યસભામાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી, સિટિંગ સભ્ય બેની પ્રસાદ વર્મા, અમર સિંહ અને જામીતા સંગીતજ્ઞ પંડિત જસરાજ સહિત 19 દિવંગત વિભૂતિઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ત્યાર બાદ રાજ્યસભામાં ઉપસભાપતિ પદ માટે ચૂંટણી થશે જ્યારે લોકસભામાં ‘હોમ્યોપેથી કેન્દ્રીય પરિષદ (સંશોધન) વિધેયક 2020 અને ભારતીય ઔષધિ કેન્દ્રિય પરિશદ (સંશોધન) વિધેયક 2020ને રાખવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Share Market: સ્થાનિક શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમ વખત 84 હજારને પાર

iPhone 16 સિરીઝનું આજથી વેચાણ શરુ, મુંબઈમાં Apple સ્ટોરની બહાર  ઉમટી ભીડ,જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

MEA: 'ભારતથી યુક્રેન હથિયાર પહોંચ્યાના સમાચાર ભ્રામક',  વિદેશ મંત્રાલયે મીડિયાના દાવાને ફગાવ્યા

કેનેડા જવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, સ્ટુડન્ટ વિઝામાં કર્યો 35 ટકાનો ઘટાડો

ABP Premium

વિડિઓઝ

Tirupati Temple News | મંદિરમાં લાડુના પ્રસાદમાં પ્રાણીઓની ચરબી, ફિશ ઓઈલથી ભેળસેળ; ચોંકાવનારો ખુલાસોAhmedabad| GMDC ગ્રાઉન્ડમાં દુર્ઘટના બાદ કરાઈ કાર્યવાહી, જુઓ વીડિયોમાંSurat Crime News | ઢોર માર મારવાના કારણે રત્નકલાકારનું થયું મોત, જુઓ વીડિયોમાંHun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Share Market: સ્થાનિક શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમ વખત 84 હજારને પાર
Share Market: સ્થાનિક શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, સેન્સેક્સ પ્રથમ વખત 84 હજારને પાર
iPhone 16 સિરીઝનું આજથી વેચાણ શરુ, મુંબઈમાં Apple સ્ટોરની બહાર  ઉમટી ભીડ,જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
iPhone 16 સિરીઝનું આજથી વેચાણ શરુ, મુંબઈમાં Apple સ્ટોરની બહાર ઉમટી ભીડ,જાણો કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
MEA: 'ભારતથી યુક્રેન હથિયાર પહોંચ્યાના સમાચાર ભ્રામક',  વિદેશ મંત્રાલયે મીડિયાના દાવાને ફગાવ્યા
MEA: 'ભારતથી યુક્રેન હથિયાર પહોંચ્યાના સમાચાર ભ્રામક', વિદેશ મંત્રાલયે મીડિયાના દાવાને ફગાવ્યા
કેનેડા જવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, સ્ટુડન્ટ વિઝામાં કર્યો 35 ટકાનો ઘટાડો
કેનેડા જવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, સ્ટુડન્ટ વિઝામાં કર્યો 35 ટકાનો ઘટાડો
IND vs BAN: અશ્વિને બનાવ્યો વિશ્વ રેકોર્ડ, 147 વર્ષના ઈતિહાસમાં કોઈ ખેલાડી નથી કરી શક્યો આ કારનામું

7th Pay Commission: DA Hike માટે હવે થોડા દિવસ જોવી પડશે રાહ, કેન્દ્રિય કર્મચારીઓના પગારમાં થશે 14,400નો વધારો

Iphone 16 ખરીદવા અમદાવાદથી મુંબઇ પહોંચ્યો, 21 કલાક લાઇનમાં ઉભો રહ્યો આ વ્યક્તિ

Income Tax Recruitment 2024: ઇન્કમ ટેક્સમાં નોકરી મેળવવાની શાનદાર તક, 56,000થી પણ વધુ મળશે પગાર

Embed widget