શોધખોળ કરો
Advertisement
ત્રણ નવા રાજ્યપાલ અને એક ઉપરાજ્યપાલની નિયુક્તિ, પંજાબના રાજ્યપાલ વી.પી. સિંહ બડનોર
નવી દિલ્લીઃ ત્રણ નવા રાજ્યપાલ અને એક ઉપરાજ્યપાલની નિયુક્તિ કરવામાં આવી છે. નઝમા હેપતુલ્લા મણિપુર, વી.પી.સિંહ બડનોરને પંજાબ અને બનવારીલાલ પુરોહિતને અસમના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમજ બીજેપી નેતા જગદીશ મુખીને અંડમાન અને નિકોબારના ઉપરાજ્યપાલ બનાવામાં આવ્યા છે.
આમાથી અમુક નામોની ચર્ચા પહેલેથી જ કરવામાં આવી હતી. આ લીસ્ટમાં આનંદીબેન પટેલના નામની પણ ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ હાલ લીસ્ટમાં તેમનું નામ નથી. લોકો એવું જ અનુમાન લગાવી રહ્યા હતા કે, તેમને રાજ્યપાલ બનાવી શકાય છે. મીડિયામાં એવી ચર્ચા હતી કે, આનંદીબેનને પંજાબના રાજ્યપાલ બનાવવામાં આવશે. પરંતું તેમની જગ્યાએ વી.પી. સિંહ બડનોરને પંજાબના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ટેકનોલોજી
બિઝનેસ
શિક્ષણ
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion