શોધખોળ કરો
ઉત્તરાખંડઃ પૌડીમાં 80 શિક્ષકોને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ, 5 દિવસમાં બંધ કરવામાં આવી 84 સ્કૂલ
મરીજ, પૌડી, પાબો, કોટઅને ખિર્સૂ બ્લોકની શાળા બંધ કરવામાં આવી છે.
![ઉત્તરાખંડઃ પૌડીમાં 80 શિક્ષકોને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ, 5 દિવસમાં બંધ કરવામાં આવી 84 સ્કૂલ 84 schools closed for five days after 80 government teacher found corona positive in pauri ઉત્તરાખંડઃ પૌડીમાં 80 શિક્ષકોને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ, 5 દિવસમાં બંધ કરવામાં આવી 84 સ્કૂલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/28181105/corona.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
દેહરાદૂરનઃ ઉત્તરરાખંડમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. રાજ્યમાં ફરી એક વખત કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. રાજ્યમાં હાલમાં જ સ્કૂલો ખોલવામાં આવી હતી અને ત્યાર બાદ શિક્ષકો કોરોના ઝપેટમાં આવી ગયા છે. પૌડી જિલ્લામાં એક સાથે 80 સરકારી શિક્ષકો કોરોના પોઝિટિવ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.
આટલી મોટી સંખ્યામાં શિક્ષકો કોરોના પોઝિટિવ આવ્યા બાદ 5 બ્લોકની 84 શાળા 5 દિવસ માટે બંધ કરવામાં આવી છે. જણાવીએ કે મરીજ, પૌડી, પાબો, કોટઅને ખિર્સૂ બ્લોકની શાળા બંધ કરવામાં આવી છે.
રાજ્યના સ્વાસ્થ્ય સચિવ અમિત નેગીએ કહ્યું કે, હાલમાં 13 જિલ્લાના ડીએમે ઓન ડ્યૂટી સ્કૂલના શિક્ષકોનો કોરોના રિપોર્ટ કરાવવાના આદેશ આપ્યા છે.Uttarakhand: 84 schools in 5 Blocks closed for 5 days after 80 teachers test positive for COVID19, in Pauri District of Garhwal Division State Health Secy Amit Negi says, "District Magistrates of all 13 districts directed to conduct COVID19 tests of on-duty school teachers."
— ANI (@ANI) November 6, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આરોગ્ય
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)