શોધખોળ કરો

નોકરી પર જ ચઢ્યું પ્રેમનુ ભૂત, તો પ્રેમિકા, પૈસા અને માલિકની કાર લઇને પ્રેમી થઇ ગયો ફરાર, ને પછી........

પોલીસવાળા ઘરે કામ કરતો ડ્રાઇવર પ્રેમ પ્રકરણમાં પોતાની પ્રેમિકા અને માલિકના પૈસા-કાર લઇને ફરાર થઇ ગયો હતો. જોકે, બાદમાં પોલીસ ફરિયાદ થતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો

રાંચીઃ નોકરી પર જ્યારે પ્રેમ હાવ થઇ જાય ત્યારે ગુનો જ આચરાય છે. આવો જ એક ચોંકવનારો કિસ્સો રાંચીમાંથી સામે આવ્યો છે. અહીં પોલીસવાળા ઘરે કામ કરતો ડ્રાઇવર પ્રેમ પ્રકરણમાં પોતાની પ્રેમિકા અને માલિકના પૈસા-કાર લઇને ફરાર થઇ ગયો હતો. જોકે, બાદમાં પોલીસ ફરિયાદ થતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. માહિતી પ્રમાણે, આ આશ્ચર્યચકિત કરી દેનારી ઘટના રાંચીની છે. અહીં એક પોલીસવાળાના ઘરે એક પ્રાઇવેટ કાર ડ્રાઇવર નોકરી કરતો હતો. આ ડ્રાઇવરને પોલીસના ઘરે કામ કરતી કામવાળી બાઇ સાથે પ્રેમ થઇ ગયો, અને બન્ને વચ્ચે શારીરિક સંબંધો અને લાંબા સમયથી પ્રેમ લીલા ચાલી રહી હતી. બન્ને અનેકવાર ભાગીને લગ્ન કરવાનો પણ પ્લાન બનાવ્યો હતો. જોકે પૈસાની તંગીના અભાવે આ શક્ય બની શક્યુ નહીં. પરંતુ એકવાર માલિક પોલીસ વાળાએ ડ્રાઇવરને પાંચ લાખ રૂપિયા ક્યાંક મોકલવા માટે આપ્યા ત્યારે તેની નિયત બગડી અને આ ઘટનાને અંજામ આપી દીધો. પાંચ લાખ રૂપિયા પોતાની પાસે આવતા જ ડ્રાઇવરે પોતાની કામવાળી પ્રેમિકા, પાંચ લાખ રૂપિયા, અને માલિકની સ્કોર્પિયો કાર ત્રણેય લઇને તે ફરાર થઇ ગયો હતો. તે રાંચીથી કેમૂર ભાગી ગયો હતો. જોકે, માલિકે પોલીસ કેસ કરતાં બાદમાં તેને ગાડીમાં લાગેલા જીપીએસના સહારે બિહારના એક ટૉલ પ્લાઝા પરથી પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે પાંચ લાખ અને સ્કૉર્પિયો કારને જપ્ત કરીને આરોપીની પુછપરછ શરૂ કરી દીધી છે. આ ઘટના અંગે પોલીસનુ કહેવુ છે કે જો કારમાં જીપીએસ સિસ્ટમ એક્ટિવ ના હોતી તો આરોપીને પકડવો મુશ્કેલ બની જાય. કેમકે આરોપી ધનબાદથી સીધો બિહાર ભાગી રહ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget