શોધખોળ કરો

ગુજરાત વિધાનસભાની ચુંટણી લડશે ‘આપ’,કેજરીવાલે લીધો નિર્ણય

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી 2017માં થનાર ગુજરાત વિધાનસભાની ચુંટણી લડશે. સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે, પાર્ટીના ટૉપ લીડરશિપે નિર્ણય લીધો છે કે, ડિસેમ્બર 2017માં થનાર વિધાનસભાની ચુંટણીમાં તે ગુજરાતની તમામ 182 સીટો ઉપર પોતાના ઉમેદવારો ઉતારશે. પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 9 જુલાઈથી ગુજરાતના સોમનાથ મંદિરથી પ્રચાર પસારની શરૂઆત કરશે. કેજરીવાલ 10 જુલાઈએ ગુજરાતના અલગ-અલગ સામાજિક સંગઠનો સાથે મુલાકાત કરશે અને તે વખતે ચૂંટણી લડવાની ઔપચારિક જાહેરાત પણ કરશે. આમ જોવા જઈએ તો ગુજરાતમાં ચુંટણી લડવાનું મન આપ પહેલાથી બનાવી ચૂક્યું હતું. પરંતુ તે પંજાબ અને ગોવા ચુંટણીમાં પાર્ટીના પ્રદર્શન પછી ગુજરાતમાં ચુંટણી લડવાનો નિર્ણય લેશે. હવે પાર્ટીની ટૉપ લીડરશિપને લાગી રહ્યું છે કે, ચુંટણી લડવા અને જીતવા માટે અને તેના પ્રચારમાં ઘણા સમયની જરૂરત પડશે, એના લીધે આપ જલ્દીથી ગુજરાતમાં ચુંટણીનો પ્રચાર શરૂ કરવાનું મન બનાવી ચુક્યું છે.

ટોપ સ્ટોરી

Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 

આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 

પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું

IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભૂખ્યા બળદ, રડ્યા ખેડૂત
Hun To Bolish : હું તો બોલીશ : જય હનુમાન, બચી ગયુ વિમાન
Emotional Story: રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં કરુણ દૃશ્યો! બળદને મૂકતા ખેડૂતોની આંખોમાં આંસુ
UPI charges spark protest: UPIના MDR ચાર્જ સામે ગુજરાતભરમાં વેપારીઓનો વિરોધ!
Flydubai Attack: સંકટ સમયે યાદ આવ્યા હનુમાનજી! પછી જે થયું કેપ્ટન સ્મિતે PM મોદીને જણાવી આખી વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 

નાના ઘરની છત પર કઈ સોલાર પેનલ લગાવવી? કિલોવોટથી લઈ વીજળી સુધી પૂરી ગણતરી સમજો 
નાના ઘરની છત પર કઈ સોલાર પેનલ લગાવવી? કિલોવોટથી લઈ વીજળી સુધી પૂરી ગણતરી સમજો 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ

Embed widget