શોધખોળ કરો

ABP Cvoter Opinion Polls: મિઝોરમમાં કોની બનશે સરકાર? MNF પુનરાવર્તન કરશે કે કોંગ્રેસ મારશે બાજી, જાણો ઓપિનિયન પોલ

ABP Cvoter Mizoram Opinion Polls: મિઝોરમની 40 વિધાનસભા બેઠકો માટે મંગળવારે (7 નવેમ્બર) મતદાન થવાનું છે. ચૂંટણીનો પ્રચાર પડઘમ અહીં રવિવારે (5 નવેમ્બર) બંધ થઈ જશે. મિઝોરમમાં 20થી વધુ બેઠકો પર ચાર પક્ષો વચ્ચે સ્પર્ધા છે.

ABP Cvoter Mizoram Opinion Polls: મિઝોરમની 40 વિધાનસભા બેઠકો માટે મંગળવારે (7 નવેમ્બર) મતદાન થવાનું છે. ચૂંટણીનો પ્રચાર પડઘમ અહીં રવિવારે (5 નવેમ્બર) બંધ થઈ જશે. મિઝોરમમાં 20થી વધુ બેઠકો પર ચાર પક્ષો વચ્ચે સ્પર્ધા છે. તો બીજી તરફ, CVoter એ મિઝોરમમાં ABP ન્યૂઝ માટે અંતિમ ઓપિનિયન પોલ હાથ ધર્યો છે.

સર્વે અનુસાર મિઝોરમમાં સત્તારૂઢ મિઝો નેશનલ ફ્રન્ટ (MNF)ને 36 ટકા વોટ મળી શકે છે. તો બીજી તરફ, કોંગ્રેસને 30 ટકા અને જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM)ને 26 ટકા વોટ મળી શકે છે. જ્યારે સર્વે અનુસાર અન્ય પાર્ટીઓને 9 ટકા વોટ મળી શકે છે.

કોને કેટલી બેઠકો મળશે?
સર્વેમાં સામે આવ્યું છે કે મિઝોરમમાં MNFને 17થી 21 બેઠકો મળવાની સંભાવના છે, જ્યારે કોંગ્રેસને 6થી 10 બેઠકો મળવાની સંભાવના છે. તો બીજી તરફ, ZPM 10 થી 14 બેઠકો જીતી શકે છે અને અન્ય 0 થી 2 બેઠકો જીતી શકે છે.

નોંધનીય છે કે મિઝોરમમાં આ વખતે કોંગ્રેસ, MNF અને જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) એ તમામ 40 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે ભાજપે માત્ર 23 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. EMNFએ 25 વર્તમાન ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે. MNF એ ભાજપની આગેવાની હેઠળના નોર્થ ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ (NEDA)નો ભાગ છે અને કેન્દ્રમાં NDAનું સહયોગી છે, પરંતુ મિઝોરમમાં ભાજપ સાથે ચૂંટણી લડતી નથી.

MNFને 2018માં બહુમતી મળી હતી
2018ની વિધાનસભા ચૂંટણીમાં, MNFએ 26 બેઠકો જીતીને બહુમતી મેળવી હતી, જ્યારે કોંગ્રેસ 5 બેઠકો જીતવામાં સફળ રહી હતી. જ્યારે, ZPM ઉમેદવારોએ અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી અને 6 બેઠકો મેળવી હતી.

174 ઉમેદવારો મેદાનમાં છે
પીટીઆઈના અહેવાલ મુજબ 7 નવેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે કુલ 174 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 27 અપક્ષ ઉમેદવારો છે, જ્યારે બાકીના પાંચ રાજકીય પક્ષોના ઉમેદવારો છે. આ ચૂંટણીમાં કુલ 8,56,868 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

Disclaimer- 5 રાજ્યોમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં છે. આવતીકાલે સાંજે, છત્તીસગઢની બેઠકોના પ્રથમ તબક્કાની સાથે મિઝોરમમાં ચૂંટણી પ્રચારનો અંત આવશે. સી વોટરે તમામ 5 રાજ્યોમાં એબીપી સમાચાર માટે અંતિમ ઓપિનિયન પોલ હાથ ધર્યો છે. આ સર્વેમાં લગભગ 60 હજાર લોકો સાથે વાત કરવામાં આવી છે. આ વાતચીત 9 ઓક્ટોબરથી 3 નવેમ્બરની વચ્ચે થઈ હતી. સર્વેમાં માર્જિન ઓફ એરર માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 

વિડિઓઝ

Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
Rajkot News: ગાંધીનગરમાં ઈન્દોરવાળી બાદ રાજકોટ મહાપાલિકા એકશનમાં
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
Gold Silver Rate: સોના ચાંદીના ભાવ ફરી આસમાને, ચાંદી 2,50,000ને પાર પહોંચી, જાણો લેટેસ્ટ રેટ 
Gold Silver Rate: સોના ચાંદીના ભાવ ફરી આસમાને, ચાંદી 2,50,000ને પાર પહોંચી, જાણો લેટેસ્ટ રેટ 
સ્ટીવ સ્મિથે તોડ્યો ડૉન બ્રેડમેનનો મોટો રેકોર્ડ, આ મામલે પહોંચ્યો નંબર 1 પર 
સ્ટીવ સ્મિથે તોડ્યો ડૉન બ્રેડમેનનો મોટો રેકોર્ડ, આ મામલે પહોંચ્યો નંબર 1 પર 
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
Embed widget