શોધખોળ કરો

3 મહિના બાદ આજે રાજ્યસભામાં આવશે જેટલી, ઉપસભાપતિ ચૂંટણીમાં કરશે વોટિંગ

નવી દિલ્હીઃ ગુરુવારે થનારી રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણી સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી માટે મહત્વની છે. ભાજપ રાજ્યસભામાં ભલે સૌથી મોટું જૂથ હોય પરંતુ એનડીએના ઉમેદવારને જીતાડવા માટે પૂરતું સંખ્યાબળ નથી. આ કારણે ભાજપ માટે દરેક વોટ મહત્વનો છે. તેથી લાંબા સમયથી બીમારીનો સામનો કરી રહેલા અરૂણ જેટલી ત્રણ મહિના બાદ રાજ્યસભા પહોંચશે. સૂત્રોના જણાવ્યા મુજબ, મોદી સરકારના વરિષ્ઠ મંત્રી અરૂણ જેટલી ઉપસભાપતિ ચૂંટણીમાં વોટ આપશે. જેટલી રાજ્યસભામાં એનડીએ ઉમેદવાર હરિવંશના પક્ષમાં એક પ્રસ્તાવ વાંચીને ઔપચારિકતા પૂરી કરશે. જે બાદ વોટિંગની પ્રક્રિયા શરૂ થશે. 244 સભ્યોવાળી રાજ્યસભામાં જો એનડીએ ઉમેદવારના પક્ષમાં અડધાથી વધારે વોટ પડશે તો હરિવંશને વિજેતા જાહેર કરાશે. જો આમ થશે તો વિપક્ષના ઉમેદવાર અને કોંગ્રેસ સાંસદ બી કે હરિપ્રસાદના પક્ષમાં કોંગ્રેસના પ્રસ્તાવની જરૂર નહીં પડે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ

'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?

કેરળ પહોંચ્યું ચોમાસુ! UP, બિહાર અને દિલ્હીમાં ક્યારે થશે એન્ટ્રી? જાણો શું કહે છે IMD

Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Monsoon Updates: કેરળમાં મોનસૂનની એન્ટ્રી, વરસાદનું ઓરેંજ એલર્ટ, 24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Gold Price: સોનાના ભાવમાં રેકોર્ડ વધારો, રોકાણ અથવા ખરીદી કરતા પહેલા જાણી લો આ જરૂરી વાતો

Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર
Virat Kohli Replacement: કોહલીના સ્થાન પર વન-ડે ટીમમાં કોણ થશે સામેલ ? આ ખેલાડી છે મજબૂત દાવેદાર
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
'મારું પેન્ટ ભીનું થઈ ગયું...' અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અંગે આ શું બોલી ગયા લલિત મોદી?
Insurance Claim: જરૂરિયાતના સમયે દગો આપી શકે છે તમારો કેશલેસ હેલ્થ ઈન્શ્યોરન્સ, જાણો કેમ રિજેક્ટ થઈ રહ્યા છે ક્લેમ

Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ

આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન

Embed widget