શોધખોળ કરો

મોદી બોલ્યા- "હું કડક ચા બનાવતો હતો, આજે કડક નિર્ણય લીધો તો અમીરો ડરી ગયા"

નવી દિલ્લીઃ નોટબંદી બાદ વડાપ્રધાન મોદીએ આજે ઉત્તરપ્રદેશના ગાજીપુરમાં પ્રથમ પરિવર્તન રેલી યોજી હતી. મોદીએ રેલીમાં જણાવ્યુ હતું કે, હિન્દુસ્તાનમાં ધનની કોઇ અછત નથી. પરંતુ પૈસા જ્યાં હોવા જોઇએ ત્યાં નથી. રેલીની શરૂઆતમાં મોદીએ ભોજપુરી ભાષામાં લોકોનું સંબોધન કર્યુ હતું. શહીદ પૂજનરાય, વીર અબ્દુલ હમીદ સહિત અન્ય લોકોને નમન કરવાની સાથે સૈન્યમાં જોડાયેલા પાંચ હજાર નવજવાનોનું અભિનંદન કરું છું. મોદીએ નોટબંદી પર બોલતા કહ્યુ હતું કે, મારા આ નિર્ણયથી કેટલાક લોકોને તકલીફ પડી રહી છે. આ લોકો મારી પાછળ પડી ગયા છે.  મોદીએ કહ્યું કે, ઇમાનદારીના નામે જે લોકો દેશને છેતરી રહી રહ્યા છે, તે લોકો બતાવો કે શું કાળા નાણાને ચલાવી લેવાય, શું ભ્રષ્ટાચાર ચાલવો જોઇએ. મોદીએ કહ્યું કે હું ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડીશ. લોકોએ જનાદેશ આપ્યો છે. જો હું 500 અને 1000ની નોટ બંધ કરી રહ્યો છું તો તેની જ લડાઇ લડી રહ્યો છું. આપણી બેન્કના કર્મચારીઓ 18-18 કલાક કામ કરી રહ્યા છે. રેલી દરમિયાન મોદીએ કોંગ્રેસ, માયાવતી અને બ્લેકમની રાખનાર અમીરો ઉપર આકરા પ્રહાર કર્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'સંયોગ નહીં, પણ એક સંદેશ...', સંસદના ચોમાસુ સત્રના પહેલા જ PM મોદીનો દેશને મોટો મેસેજ, વાંચો શું-શું કહ્યું

Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ

CJP Parliament March: સોનમ વાંગચુક અને અભિજીત દીપકેની 'સંસદ ચલો' માર્ચ, હજારો લોકો પહોંચ્યા જંતર-મંતર, અલર્ટ પર દિલ્હી પોલીસ

Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ

Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
'સંયોગ નહીં, પણ એક સંદેશ...', સંસદના ચોમાસુ સત્રના પહેલા જ PM મોદીનો દેશને મોટો મેસેજ, વાંચો શું-શું કહ્યું
'સંયોગ નહીં, પણ એક સંદેશ...', સંસદના ચોમાસુ સત્રના પહેલા જ PM મોદીનો દેશને મોટો મેસેજ, વાંચો શું-શું કહ્યું
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ
અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના

અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક

Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ, જલાલપોરમાં સૌથી વધુ 5.75 ઈંચ વરસાદ

FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું

Embed widget