શોધખોળ કરો

એર ઈન્ડિયાએ રાતો રાત 48 પાયલટને નોકરીમાંથી બરતરફ કરી દીધાં, જાણો વિગત

ચોંકાવનારી વાત એ છે કે, ટર્મિનેટ કરવામાં આવેલા પાયલટોમાંથી કેટલાકે શુક્રવારે ઉડાન પણ ભરી હતી.

નવી દિલ્હી: સરકારી એરલાઈન કંપની એર ઈન્ડિયાએ ગુરુવારે 48 પાયલટોને નોકરીમાંથી બરતરફ કરી દીધાં છે. આ તે પાયલટ્સ છે, જેમણે ગત વર્ષે રાજીનામું આપી દીધું હતું પરંતુ નિયમો અનુસાર 6 મહીનાની નોટિસ પિરિયડની અંદર પોતાનું રાજીનામું પરત પણ લઈ લીધું હતું. તેમને એરલાઈનના એરબેઝ 320 વિમાનોની ઉડાનની જવાબદારી સોંપવામાં આવી હતી. આ નિર્ણયથી પાયલટોને ભારે નારાજગી વ્યક્ત કરી હતી. આ પાયલટોના રાજીનામા પરત લેવાના નિર્ણયને પહેલા મંજૂર કરી લેવામાં આવ્યા હતા પરંતુ ગુરુવારે રાતે અચાનક આ નિર્ણય રદ્દ કરી દેવામાં આવ્યો હતો. સાથે તેમની સર્વિસને તાત્કાલિક પ્રભાવથી સમાપ્ત કરી દેવામાં આવી છે. ટર્મિનેશન લેટરમાં એર ઈન્ડિયના આ નિર્ણય માટે કંપનીના કામકાજ પર નાણાકીય અડચણ અને કોવિડ-19ની અસરનો હવાલો આપવામાં આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, ટર્મિનેટ કરવામાં આવેલા પાયલટોમાંથી કેટલાકે શુક્રવારે ઉડાન પણ ભરી હતી. એવામાં ટર્મિનેટ થયા બાદ તેમની માનસિક સ્થિતિનો અંદાજો લગાવી શકાય છે. પાયલટ કોર્ટમાં જવાની પણ તૈયાારી કરી રહ્યાં છે. ઈન્ડિયન કમર્શિયલ પાયલટ એસોસિએશન (ICPA)એ એર ઈન્ડિયાન ચેરમેન અને એમડી રાજીવ બંસલને એક પત્ર લખ્યો છે, તેમાં પાયલટોને ગેરકાયદે ટર્મિનેટ કરવા વિરુદ્ધ તરત હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Embed widget