શોધખોળ કરો

CM અખિલેશ યાદવની સ્માર્ટફોન ઑફર: એપ્લાય અત્યારે કરો, મળશે સત્તામાં આવ્યા પછી

લખનઉ: લેપટૉપ પછી હવે લોકોને ખેંચવા માટે અખિલેશ સરકાર સ્માર્ટફોનનો સહારો લેશે. આગલા વર્ષે યૂપીમાં ચૂંટણી યોજાનાર છે. ફ્રી લેપટૉપ પછી હવે સ્માર્ટફોન આપવામાં આવશે. પરંતુ આ વખતે માન્ય રાખેલ શર્તો પ્રમાણે આપવામાં આવશે. લોકો સ્માર્ટફોન માટે અરજી કરી શકે છે. પરંતુ ડિલીવરી તેમને 2017ના બીજા છમાસિકમાં મળશે. તેમાં સ્પષ્ટ છે કે સમાજવાદી પાર્ટી જો સત્તામાં આવી તો તેમને આપેલો વાયદો પુરો કરશે. સરકારી દસ્તાવેજો પ્રમાણે, આ ફોન ગરીબ લોકોને સરકારી યોજનાઓ અને નીતિઓ વિશે શિક્ષણ પણ આપશે. તેમાં લેટેસ્ટ સૉફ્ટવેર હશે, સાથે આ સ્માર્ટફોનમાં એક એપ ડાઉનલૉડ હશે, જ્યાં યૂઝર રાજ્ય સરકારની નીતિઓ પર પોતાની પ્રતિક્રિયા પણ આપી શકે છે. ઉત્તર પ્રદેશમાં રહેનાર કોઈ પણ વ્યક્તિ 18 વર્ષનો હોય તે આ ફોન માટે અરજી કરી શકે છે. સાથે અરજી કરનાર વ્યક્તિની આવક 2 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. આ સ્ક્રીમને લીલી ઝંડી મળ્યા પછી મહિનાની અંદર ઑનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ શકે છે. સંભાવના એવી પણ સેવવામાં આવી રહી છે કે આ સ્ક્રીમને ક્લિયરેંસ આ અઠવાડિયામાં મળી જશે. સત્તાધારી સમાજવાદી પાર્ટીનું માનવું છે કે સ્માર્ટફોન યુવા મતદાતાઓમાં નિશ્ચિતરૂપથી હિટ થઈ જશે. હાલમાંજ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પોતાની આ યોજના વિશે સંકેત આપ્યો છે. તેમને કહ્યું કે સમાજવાદી પાર્ટીની માનસિકતા છે કે તે નવી જનરેશનને કંઈક એવું આપે, જેથી તે સરકાર વિશે વધુમાં વધુ જાણકારી મેળવી શકે અને સરકારની યોજનાઓ વિશે પોતાની પ્રતિક્રિયા આપી શકે. લોકો મોબાઈલ એપ્લિકેશનની મારફતે વધુમાં વધુ જાણકારી મેળવી શકે છે. 2012માં સમાજવાદી પાર્ટી સત્તામાં પાછી આવી હતી. વિદ્યાર્થીઓને ફ્રી લેપટૉપ આપવાનો તેમનો વાયદો 43 વર્ષના મુખ્યમંત્રીએ પુરો કર્યો પરંતુ તેમાં પણ વિવાદ થયો હતો. ઉલ્લેખનીય છે કે યૂપીમાં 2017માં ચૂંટણી થનાર છે. જ્યાં સમાજવાદી પાર્ટી, બીજેપી, માયાવતીની બેએસપી અને કોંગ્રેસમાં મુકાબલો થશે.

ટોપ સ્ટોરી

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
4 વર્ષથી નાના બાળકોને નહીં મળે આ દવા! સરકારે જારી કર્યો આદેશ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ
તેલંગાણામાં રાજકીય ભૂકંપ! CM રેવંત રેડ્ડી સામે જમીન કૌભાંડની ફરિયાદ દાખલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Embed widget