શોધખોળ કરો

કોરોનાના ભયના કારણે કયા શહેરમાં તમામ સ્કૂલો 31 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ અપાયો, જાણો વિગતે

મુંબઇમાં 31 ડિસેમ્બર સુધી તમામ સ્કૂલો બંધ રહેશે. આને લઇને બીએમસીએ આદેશ જાહેર કરી દીધો છે

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો ખતરો સતત વધી રહ્યો છે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે દરેક રાજ્ય સરકાર પુરતા પ્રયાસો કરીને યોગ્ય પગલા ભરી છે. ત્યારે આ લિસ્ટમાં કોરોના ભયના કરાણે સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રના રાજધાની મુંબઇમાં પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઇમાં 31 ડિસેમ્બર સુધી તમામ સ્કૂલો બંધ રહેશે. આને લઇને બીએમસીએ આદેશ જાહેર કરી દીધો છે. ગુજરાતમાં પણ 23 નવેમ્બર સુધી નહીં ખુલે સ્કૂલ-કૉલેજો કોરોના વાયરસ મહામારીના કારણે લૉકડાઉનના કારણે દેશભરમાં લાંબા સમય સુધી સ્કૂલો અને કૉલેજો બંધ રહી હતી. જોકે હવે કેટલાક રાજ્યોની સરકારોએ નક્કી શરોતો સાથે સ્કૂલો અને કૉલેજોનો ખોલવાનો ફેંસલો કર્યો છે. આ ક્રમમાં ગુજરાત સરકારે પણ 23 નવેમ્બરથી સ્કૂલ-કૉલેજ ખોલવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હવે સરકારે કોરોનાના વધતા ભય અને સંક્રમણને ધ્યાનમાં રાખીને પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. ખરેખરમાં કોરોનાના વધતા સંક્રમણના કારણે હવે ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલ-કૉલેજો નહીં ખુલે. ગુજરાત સરકારની કેબિનેટે બેઠકમાં સ્કૂલ અને કૉલેજો ખોલવાનો જે નિર્ણય લીધો હતો તે હવે પાછો ખેંચી લીધો છે. દેશમાં કોરોનાએ માર્યો ઉથલો દેશમાં કોરોનાનો બોમ્બ ફરીથી ફુટ્યો છે. દેશભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. અનેક શહેરોમાં મર્યાદિત લોકડાઉન લગાવવાની ચર્ચા ચાલી રહી છે. દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત બાદ હવે મધ્ય પ્રદેશમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોના સંકટને લઈને મધ્ય પ્રદેશ સરકારે આજે બપોરે ત્રણ કલાકે બેઠક બોલાવી છે. ગુજરાતમાં અમદાવાદમાં આજે મોડી રાતથી બે દિવસ માટે સંપૂર્ણ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. આ કર્ફ્યુ ભલે બે દિવસનું હોય પરંતુ લોકોમાં ફરીથી ડરની સ્થઇતિ જોવા મળી રહી છે કે ક્યાંક આ કર્ફ્યુ આગળ વધવામાં ન આવે. આ જ કારણે અમદાવાદના બજારોમાં આજે ભારે ભીડ જોવા મળી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
22 રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં અતિ ભારે વરસાદની ચેતવણી
22 રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં અતિ ભારે વરસાદની ચેતવણી

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
સવારે ખાલી પેટ રોજ 2 બદામ ખાવાથી શું થશે? જાણીને તમે પણ ચોંકી જશો
સવારે ખાલી પેટ રોજ 2 બદામ ખાવાથી શું થશે? જાણીને તમે પણ ચોંકી જશો
પત્નીના નામે પોસ્ટ RDમાં દર મહિને ₹8,000 જમા કરો, 5 વર્ષમાં તૈયાર થશે લાખો રૂપિયાનું ફંડ
પત્નીના નામે પોસ્ટ RDમાં દર મહિને ₹8,000 જમા કરો, 5 વર્ષમાં તૈયાર થશે લાખો રૂપિયાનું ફંડ
Embed widget