શોધખોળ કરો

લિવ ઇનમાં રહેતા લોકો વિરુદ્ધ દાખલ થઇ શકે છે દહેજ હત્યાનો કેસ, અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય

એક કેસમાં પોતાનો ચુકાદો આપતાં અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે, પતિ-પત્નીની જેમ લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા લોકો પર દહેજ હત્યા અને દહેજ ઉત્પીડનનો કેસ નોંધી શકે છે

લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા લોકો સામે દહેજ હત્યાનો કેસ નોંધાઈ શકે છે. અલ્હાબાદ હાઈકોર્ટે (Allahabad High Court) મોટો ચુકાદો આપ્યો હતો. એક કેસમાં પોતાનો ચુકાદો આપતાં અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે, પતિ-પત્નીની જેમ લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા લોકો પર દહેજ હત્યા અને દહેજ ઉત્પીડનનો કેસ નોંધી શકે છે. કોર્ટે કહ્યું કે દહેજ હત્યાનો કેસ નોંધવા માટે કપલ્સનું પતિ-પત્નીની જેમ જીવવું પુરતું છે. આ આદેશ જસ્ટિસ રાજબીર સિંહે આદર્શ યાદવની અરજી ફગાવતા આપ્યો હતો.

આરોપીએ અરજી કરી હતી

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અરજદાર વિરુદ્ધ દહેજ હત્યા અને દહેજ ઉત્પીડનના આરોપમાં FIR દાખલ કરવામાં આવી હતી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે લગ્ન માટે દહેજની માંગણીથી કંટાળીને પીડિતાએ આત્મહત્યા કરી હતી. પોલીસે દહેજ હત્યાના આરોપમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ટ્રાયલ કોર્ટે અરજદારની અરજી ફગાવી દીધી હતી, જેમાં તેણે ગુનામાંથી નિર્દોષ છોડવાની વિનંતી કરી હતી.

અરજદારે કહ્યું કે તે કાયદેસર રીતે પીડિતાનો પતિ નથી, તેથી તેની સામે દહેજ હત્યા અને દહેજ ઉત્પીડનનો કેસ દાખલ કરી શકાય નહીં. સરકારી વકીલે કહ્યું કે મૃતકના લગ્ન કોર્ટ મારફતે થયા હતા. અરજદાર મૃતકને દહેજ માટે હેરાન કરતો હતો, આથી પીડિતાએ આત્મહત્યા કરી હતી.

'માત્ર પતિ જ નહીં, સગાં-સંબંધીઓ પણ...'

કોર્ટે કહ્યું કે માત્ર પતિ જ નહીં પરંતુ તેના સંબંધીઓ પર પણ દહેજ હત્યા માટેનો આરોપ લગાવી શકાય છે, ભલે એવું માની લેવામાં આવે કે મૃતક કાયદેસર રીતે પત્ની નથી. એવા પુરાવા છે કે તેઓ પતિ-પત્નીની જેમ એક સાથે રહેતા હતા, તેથી આ કેસમાં દહેજ હત્યાની જોગવાઈઓ લાગુ થાય છે.                                                                                                                     

Crime News: મહિલા શિક્ષિકાએ સંબંધ બાંધવાની ના પાડી તો ધોરણ-10ના વિદ્યાર્થીએ અશ્લીલ વીડિયો વાયરલ કર્યો, 4 આરોપીઓની ધરપકડ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે છે, ભાજપ ક્યાંય હરીફાઈમાં નથીઃ ગુલાબસિંહ રાજપૂત

IND vs NZ: ભારતીય ટીમ હજુ પણ પહોંચી શકે છે WTCની ફાઈનલમાં, જાણો શું છે આખું ગણિત

IND vs NZ: મુંબઈમાં ન્યૂઝીલેન્ડે રચ્યો ઈતિહાસ, ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, 91 વર્ષમાં પહેલીવાર સિરીઝ ગુમાવી

'જે રામને નથી માનતા તેમને મહાકુંભમાં ન આપવી જોઈએ દુકાન', લઘુમતીઓ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન

ABP Premium

વિડિઓઝ

Grenade Attack in Srinagar | શ્રીનગરમાં CRPFના બંકર પર મોટો ગ્રેનેડ એટેક, 12 લોકો ઈજાગ્રસ્ત.Bhavnagar News : ભાવનગરમાં ફટાકડા ફોડવાની ના પાડતા ટોળાએ 3 મકાનમાં કરી તોડફોડJ&K Encounter :  જમ્મુ-કશ્મીરમાં 3 એન્કાઉન્ટરમાં  લશ્કર એ તૈયબાના કમાન્ડર ઉસ્માન સહિત 3 ઠારSpain Flood : સ્પેનમાં પૂરે મચાવી તબાહી, સેનાએ સંભાળ્યો મોરચો, લાપતા લોકોની શોધખોળ ચાલું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે છે, ભાજપ ક્યાંય હરીફાઈમાં નથીઃ ગુલાબસિંહ રાજપૂત
વાવ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે છે, ભાજપ ક્યાંય હરીફાઈમાં નથીઃ ગુલાબસિંહ રાજપૂત
IND vs NZ: ભારતીય ટીમ હજુ પણ પહોંચી શકે છે WTCની ફાઈનલમાં, જાણો શું છે આખું ગણિત
IND vs NZ: ભારતીય ટીમ હજુ પણ પહોંચી શકે છે WTCની ફાઈનલમાં, જાણો શું છે આખું ગણિત
IND vs NZ: મુંબઈમાં ન્યૂઝીલેન્ડે રચ્યો ઈતિહાસ, ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, 91 વર્ષમાં પહેલીવાર સિરીઝ ગુમાવી
IND vs NZ: મુંબઈમાં ન્યૂઝીલેન્ડે રચ્યો ઈતિહાસ, ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, 91 વર્ષમાં પહેલીવાર સિરીઝ ગુમાવી
'જે રામને નથી માનતા તેમને મહાકુંભમાં ન આપવી જોઈએ દુકાન', લઘુમતીઓ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન
'જે રામને નથી માનતા તેમને મહાકુંભમાં ન આપવી જોઈએ દુકાન', લઘુમતીઓ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન
'ફેબ્રુઆરીમાં સરકાર બનાવી દો હું બધાના...', દિલ્હીની જનતાને અરવિંદ કેજરીવાલનું મોટું વચન

ઘરે ડેબિટ કાર્ડ ભૂલી ગયા તો ATMમાંથી કેવી રીતે રૂપિયા ઉપાડવા? તમને નહીં ખબર હોય આ રીત

શું અડધી રાત્રે તમારી પણ ઊંઘ ઉડી જાય છે? જાણો કઈ બીમારીમાં આવું થાય છે...

WTC Points Table: ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ હારથી ભારતને નુકસાન, જાણો ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ્સ ટેબલ અપડેટ

Embed widget