શોધખોળ કરો

યુપીમાં 69 હજાર શિક્ષક ભરતીનું મેરિટ લિસ્ટ રદ, અલાહાબાદ હાઈ કોર્ટે કહ્યું 'ફરીથી જાહેર કરો પરિણામ'

UP Teacher Bharti: યુપીની 69000 સહાયક શિક્ષક ભરતી મામલે પર લખનઉ હાઈકોર્ટની ડબલ બેન્ચે મોટો ચુકાદો સંભળાવ્યો છે. હાઈ કોર્ટની ડબલ બેન્ચે ચુકાદો સંભળાવતા સમગ્ર મેરિટ લિસ્ટને જ રદ કરી દીધી છે.

Allahabad High Court On UP Teacher Recruitment: ઉત્તર પ્રદેશની 69 હજાર શિક્ષક ભરતી મામલામાં અલાહાબાદ હાઈ કોર્ટથી યુપી સરકારને મોટો ઝટકો લાગ્યો છે. આ મામલામાં અલાહાબાદ હાઈ કોર્ટની લખનઉ બેન્ચે શુક્રવાર (16 ઓગસ્ટ)ના રોજ પોતાનો ચુકાદો સંભળાવતા આ ભરતીની સમગ્ર મેરિટ લિસ્ટને જ રદ કરી દીધી. આની સાથે જ કોર્ટે ત્રણ મહિનાની અંદર નવી મેરિટ લિસ્ટ જાહેર કરવાનો આદેશ આપ્યો છે.

યુપીની 69000 સહાયક શિક્ષક ભરતી મામલે પર આજે લખનઉ હાઈ કોર્ટની ડબલ બેન્ચે મોટો ચુકાદો સંભળાવતા સમગ્ર પસંદગી યાદીને જ રદ કરી દીધી. જસ્ટિસ એ.આર. મસૂદી અને જસ્ટિસ બૃજરાજ સિંહની બેન્ચે સમગ્ર પસંદગી યાદીને રદ કરતા ડબલ બેન્ચે સિંગલ બેન્ચના આદેશને રદ કરી દીધો. સિંગલ બેન્ચે 8 માર્ચ 2023ના રોજ ચુકાદો આપ્યો હતો કે 69000 શિક્ષક ભરતી 2020ની યાદીને રદ કરવામાં આવે છે.

સિંગલ બેન્ચે ATRE (એપેક્સ ટેલેન્ટ રિવોર્ડ એક્ઝામ)ને પાત્રતા પરીક્ષા માની નહોતી. ડબલ બેન્ચે આ આદેશને રદ કરતા આરક્ષણ નિયમાવલી 1994ની કલમ 3 (6) અને બેસિક શિક્ષા નિયમાવલી 1981નું સરકાર પાલન કરે તેવું કહ્યું. કોર્ટે 3 મહિનાની અંદર નવી યાદી આરક્ષણનું પાલન કરતા સરકારને આપવાનું કહ્યું છે. જ્યારે ATRE પરીક્ષાને પાત્રતા પરીક્ষા માની છે.

જણાવી દઈએ કે, સામાન્ય બેઠક પર જો આરક્ષિત વર્ગનો મેરિટોરિયસ ઉમેદવાર સામાન્ય વર્ગના બરાબર અંક મેળવે છે, તો તેને સામાન્ય વર્ગમાં રાખવામાં આવશે. બાકીની 27% અને 21% બેઠકો OBC/SCથી ભરવામાં આવશે.

શિક્ષક ભરતી બેઠકોમાં થયો છે ગોટાળો

અરજદારોનું કહેવું છે કે સીએમ યોગીએ કહ્યું હતું કે 69000 શિક્ષક ભરતીમાં ઓબીસી અને એસસીની બેઠકો સાથે કોઈ ગોટાળો કરવામાં આવ્યો નથી, પરંતુ તેના થોડા દિવસો બાદ જ હાઈ કોર્ટે કહ્યું કે મોટા પ્રમાણમાં 69000 શિક્ષક ભરતીમાં બેઠકોનો ગોટાળો થયો છે. ઉમેદવારોએ સમગ્ર ભરતી પર સવાલ ઉઠાવતા 19 હજાર પદો પર આરક્ષણ ગોટાળાનો આરોપ લગાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે ડિસેમ્બર 2018માં જ્યારે આ મેરિટ લિસ્ટ આવ્યું ત્યારે તેના પર વિવાદ શરૂ થયો હતો. ઉમેદવારોએ સમગ્ર ભરતી પ્રક્રિયા પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેમાં 19 હજાર જગ્યાઓ અંગે અનામતમાં ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા હતા. યુપી સરકારે ડિસેમ્બર 2018માં 69000 સહાયક શિક્ષકોની ભરતી કરી હતી અને જાન્યુઆરી 2019માં પરીક્ષા લેવામાં આવી હતી. 4. આ ભરતીમાં 10 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો. લગભગ 1.40 લાખ ઉમેદવારો સફળ થયા અને મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું. મેરિટ લિસ્ટ આવતાની સાથે જ વિવાદ સામે આવ્યો હતો, કારણ કે અનામતના કારણે જે ઉમેદવારોની પસંદગી નિશ્ચિત માનવામાં આવી હતી, તેઓના નામ યાદીમાં નહોતા. આ પછી કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.

આ પણ વાંચોઃ રેલવે, રોડ કોરિડોર અને એરપોર્ટ... કેબિનેટ મીટિંગમાં કયા કયા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી, જાણો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
રાજકોટ મહાનગરપાલિકામાં 500થી વધુ પદો પર અરજી કરવાની આજે છેલ્લી તારીખ, 45 વર્ષ છે વય મર્યાદા
રાજકોટ મહાનગરપાલિકામાં 500થી વધુ પદો પર અરજી કરવાની આજે છેલ્લી તારીખ, 45 વર્ષ છે વય મર્યાદા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambaji Grand Fair| મહામેળાના બીજા દિવસે આજે કેવો છે માહોલ?, Watch VideoJamnagar | ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 80 લોકોને ફુડ પોઈઝનિંગ | Food poisoningSurat Dengue Death | રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી થયું મોત| Watch VideoHun To Bolish | ક્લિક એક ફ્રોડ કરોડોનો | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
સુરતમાં 10 લાખની લાંચ લેવાના કેસમાં AAPનો કોર્પોરેટર જીતેન્દ્ર કાછડિયા ઝડપાયો
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
અદાણી ગ્રુપ પર હિંડનબર્ગનો વધુ એક ખુલાસો, કંપનીએ તમામ આરોપોને ફગાવી દેતા આપ્યો આ જવાબ
રાજકોટ મહાનગરપાલિકામાં 500થી વધુ પદો પર અરજી કરવાની આજે છેલ્લી તારીખ, 45 વર્ષ છે વય મર્યાદા
રાજકોટ મહાનગરપાલિકામાં 500થી વધુ પદો પર અરજી કરવાની આજે છેલ્લી તારીખ, 45 વર્ષ છે વય મર્યાદા
SC On Bulldozer Action: 'ભૂલની સજા આખા પરિવારને ન આપી શકાય', બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટ ફરી નારાજ
SC On Bulldozer Action: 'ભૂલની સજા આખા પરિવારને ન આપી શકાય', બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટ ફરી નારાજ
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ પૂર્ણ, આ 11 મહત્વપૂર્ણ પોલિસી રહી ચર્ચામાં
Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષ પૂર્ણ, આ 11 મહત્વપૂર્ણ પોલિસી રહી ચર્ચામાં
Cristiano Ronaldo: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ રચ્યો ઇતિહાસ, સોશિયલ મીડિયા પર પુરા કર્યા એક બિલિયન ફોલોઅર્સ
Cristiano Ronaldo: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ રચ્યો ઇતિહાસ, સોશિયલ મીડિયા પર પુરા કર્યા એક બિલિયન ફોલોઅર્સ
2030 સુધીમાં આ ક્ષેત્રમાં 28 લાખ નોકરીઓ મળવાનો અંદાજ, 105 બિલિયન ડોલર સુધી પહોંચી શકે છે GCC માર્કેટ
2030 સુધીમાં આ ક્ષેત્રમાં 28 લાખ નોકરીઓ મળવાનો અંદાજ, 105 બિલિયન ડોલર સુધી પહોંચી શકે છે GCC માર્કેટ
Embed widget