શોધખોળ કરો

સાંસદ આઝમ ખાનનો પુત્ર અબ્દુલ્લા આઝમ હવે નહીં રહે MLA, કોર્ટે રદ્દ કર્યુ ધારાસભ્ય પદ

કોર્ટે 3 વર્ષ બાદ આજે આ મામલે મોટો નિર્ણય સંભળાવતા, અબ્દુલ્લા આઝમનુ ધારાસભ્ય પદ રદ્દ કરી નાંખ્યુ છે

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના રામપુરના સાંસદ આઝમ ખાનને મોટો ઝટકો લાગ્યો છે, અલ્હાબાદ હાઇકોર્ટે આઝમ ખાનના પુત્ર અને રામપુરની સ્વાર બેઠક પરથી ધારાસભ્ય અબ્દુલ્લા આઝમનું ધારાસભ્ય પદ રદ્દ કરી દીધુ છે. ચૂંટણી વખતે અબ્દુલ્લા આઝમની ઉંમર પુરી નહીં. ચૂંટણીમાં ન્યૂનત્તમ નિર્ધારિત ઉંમર 25 વર્ષ ના હોવાના કારણે ધારાસભ્ય પદને રદ્દ કરવામાં આવ્યુ છે. જસ્ટીસ એસપી કેસરવાનીની બેન્ચે નિર્ણય સંભળાવ્યો. કોર્ટે 27 સપ્ટેમ્બરે જજમેન્ટ રિઝર્વ રાખી લીધુ હતુ. અબ્દુલ્લા આઝમની ઉંમર વિવાદને લઇને તેની વિરુદ્ધ ચૂંટણી અરજી વર્ષ 2017માં બીએસપીના નેતા નવાબ કાઝિમ અલીએ દાખલ કરી હતી. પોતાની અરજીમાં કહ્યું હતું કે 2017ના ચૂંટણી સમયે અબ્દુલ્લા આઝમ ચૂંટણી લડવા માટે નિર્ધારિત 25 વર્ષની ઉંમરનો ન હતો. ચૂંટણી લડવા માટે તેને નકલી ડૉક્યૂમેન્ટ દાખલ કર્યા હતા અને ખોટા સોંગદનામા દાખલ કર્યા હતા. કોર્ટે 3 વર્ષ બાદ આજે આ મામલે મોટો નિર્ણય સંભળાવતા, અબ્દુલ્લા આઝમનુ ધારાસભ્ય પદ રદ્દ કરી નાંખ્યુ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે

શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ

Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

BZ Group Scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાંડ મંજૂરBhavnagar Accident CCTV : ભાવનગરમાં અકસ્માત બાદ ચાલક વગર જ બાઇક 90 ફૂટ સુધી દોડ્યુંManmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ થયા પંચમહાભૂતમાં વિલિનBanaskantha Accident : ધાનેરામાં પરીક્ષા આપીને પરત ફરી રહેલા કોલેજિયન યુવકનું પીકઅપની અડફેટે મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને

નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 

General Knowledge: શીખ ધર્મમાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર, તેમના રિવાજો હિંદુઓથી કેટલા છે અલગ?

Embed widget