શોધખોળ કરો

દિલ્હી હિંસા: અમર્ત્ય સેને ઉઠાવ્યા સવાલ, પૂછ્યું- પોલીસ અસક્ષમ કે સરકાર દ્વારા પૂરતા પ્રયાસો ન કરવામાં આવ્યા

અમર્ત્ય સેને કહ્યું, “આ ઘટના જ્યાં બની તે દેશની રાજધાની છે અને કેન્દ્ર શાસિત છે. જો લઘુમતીઓને ત્યાં ત્રાસ આપવામાં આવે છે અને પોલીસ નિષ્ફળ અથવા પોતાનું કર્તવ્ય નિભાવવામાં નિષ્ફળ રહે છે તો આ એક ગંભીર ચિંતાનો વિષય છે. ”

બોલપુર: દિલ્હી હિંસા બાદ વિપક્ષ સતત દિલ્હી પોલીસ અને સરકાર પર સવાલો ઉઠાવી રહ્યું છે. તેની વચ્ચે નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેને ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે અને લોકોને ધાર્મિકતાના આધારે ભાગલા પાડી શકાય નહીં. તેમણે હિંસા પર સવાલ ઉઠાવતા કહ્યું કે સરકારે એ તપાસ કરવી જોઈએ કે હિંસાને કાબુમાં કરવા પોલીસ અસક્ષમ હતી કે પછી હિંસા સામે લડવા માટે સરકાર તરફથી પૂરતા પ્રયાસો ન કરવામાં આવ્યા. અમર્ત્ય સેને કહ્યું, “દિલ્હીમાં જ્યારે હિંસા થઈ હતી, ત્યારે મે નોર્થ ઈસ્ટ દિલ્હીના વિસ્તારની મુલાકાત લીધી હતી. ત્યાં ન માત્ર લઘુમતીઓ, બહુમતીઓ પણ ડર અનુભવી રહ્યાં હતા. હિંસા દરમિયાન પોલીસ નિષ્ક્રિય હતી. ” એક ટ્રસ્ટ દ્વારા આયોજીત કાર્યક્રમમાં અમર્ત્ય સેને કહ્યું, “હું ખૂબજ ચિંતિત છું કે, આ ઘટના જ્યાં બની તે દેશની રાજધાની છે અને કેન્દ્ર શાસિત છે. જો લઘુમતીઓને ત્યાં ત્રાસ આપવામાં આવે છે અને પોલીસ નિષ્ફળ અથવા પોતાનું કર્તવ્ય નિભાવવામાં નિષ્ફળ રહે છે તો આ એક ગંભીર ચિંતાનો વિષય છે. ” અહેવાલ એવા છે કે, જે લોકો માર્યા ગયા અથવા જેમને ત્રાસ આપવામાં આવ્યો તેમાં મોટાભાગના મુસલમાન છે. ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે, આપણે હિંદુ અને મુસ્લિમના ભાગલા પાડી શકીએ નહીં. એક ભારતીય નાગરિક તરીકે હું ચિંતિત થવા સિવાય બીજુ કંઈ કરી શકતો નથી. સેને કહ્યું, જો કે સમગ્ર મામલે વિશ્લેષણ કર્યા વગર નિષ્કર્ષ કાઢી શકાય નહીં. તેમણે કહ્યું કે જસ્ટિસ એસ મુરલીધનનું ટ્રાન્સફર દિલ્હી હાઈ કોર્ટથી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં થવા પર સવાલ ઉઠે તે સ્વાભાવિક છે. હું વ્યક્તિગત રીતે તેમને ઓળખું છું.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Embed widget