શોધખોળ કરો

Mamata-BSF : અમિત શાહની હાજરીમાં જ મમતા અને BSFના અધિકારીઓ વચ્ચે બબાલ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બેઠકમાં સરહદ સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, BSF તરફથી યોગ્ય સહયોગ નથી મળી રહ્યો.

Eastern Zonal Council Meet: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ઈસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક ચાલી રહી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતે આ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા હતાં. આ બેઠકમાં પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને સિક્કિમના મુખ્યમંત્રીઓ અથવા તેમના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં બીએસએફના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં. જોકે બેઠકમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને બીએસએફના અધિકારીઓ વચ્ચે સીમા સુરક્ષાના મુદ્દે શાહની હાજરીમાં જ ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બેઠકમાં સરહદ સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, BSF તરફથી યોગ્ય સહયોગ નથી મળી રહ્યો. ત્યાર બાદ મમતા અને બીએસએફ અધિકારીઓ વચ્ચે વિવાદ થયો હતો. મુખ્યમંત્રી મમતાએ BSFના વિસ્તારને 15 કિમીથી વધારીને 50 કિ.મી કરવાનો વિરોધ કર્યો હતો. આ અગાઉ પણ તેઓ આ મુદ્દે ભારે વિરોધ કરી નોંધાવી ચુક્યા છે.

ઘૂસણખોરીના મુદ્દે ચર્ચા

કેન્દ્રીય ગૃહમંત્રીની હાજરીમાં મમતા બેનર્જી અને બીએસએફ અધિકારીઓ વચ્ચે આ મુદ્દે ચર્ચા ઉગ્ર બની ગઈ હતી. પૂર્વીય ઝોનમાં આવતા રાજ્યોમાં બંગાળ એકમાત્ર રાજ્ય છે જેની સરહદ બાંગ્લાદેશને અડે છે. બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળમાં મોટા પાયે ઘૂસણખોરી થાય છે. કેન્દ્ર સરકાર તરફથી ઘૂસણખોરી રોકવા માટે BSFનો વ્યાપ 15 કિમીથી વધારીને 50 કિ.મી સુધીનો કરી દેવાયો છે. જેથી બીએસએફને વધુ પાવર્સ આપવામાં આવ્યા છે. આ બાબત સામે સીએમ મમતાને વાંધો છે. બેઠકમાં મમતાએ ગૃહમંત્રીની સામે BSF પર અતિરેક કરવાનો આરોપ લગાવ્યો, જ્યારે BSF અધિકારીઓએ રાજ્ય સરકાર પર સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો હતો. જેને લઈને મમતા અને બીએસએફના અધિકારીઓ વચ્ચે ચર્ચા ઉગ્ર બની ગઈ હતી. 

GSTફંડને લઈને પણ ભારોભાર નારાજ દીદી

આ બેઠકમાં મુખ્યમંત્રી મમતાએ GST ફંડને લઈને પણ અમિત શાહને ફરિયાદ કરી હતી. મુખ્યમંત્રી મમતા વતી કેન્દ્ર પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, કેન્દ્ર સરકાર દ્વારા સમયસર પૈસા આપવામાં આવતા નથી, જેના કારણે રાજ્ય સરકારને તેના વિકાસમા કાર્યો કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

અમિત શાહનું બંગાળમાં શાનદાર સ્વાગત

બેઠકમાં ભારત-બાંગ્લાદેશ સરહદે સુરક્ષા, આંતર-રાજ્ય વેપાર, દાણચોરી અને 'કનેક્ટિવિટી'ના મુદ્દાઓ પર પણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી. અમિત શાહ મીટિંગમાં ભાગ લેવા માટે ગઈ કાલે જ કોલકાતા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદાર, બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારી અને રાજ્ય મંત્રી સુજીત બોઝ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS Perth Test: પર્થના સ્ટેડિયમમાં ટૉસ બનશે બૉસ, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે કોનું પલડું ભારે?
IND vs AUS Perth Test: પર્થના સ્ટેડિયમમાં ટૉસ બનશે બૉસ, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે કોનું પલડું ભારે?
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS Perth Test: પર્થના સ્ટેડિયમમાં ટૉસ બનશે બૉસ, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે કોનું પલડું ભારે?
IND vs AUS Perth Test: પર્થના સ્ટેડિયમમાં ટૉસ બનશે બૉસ, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે કોનું પલડું ભારે?
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Embed widget