શોધખોળ કરો

'જો કાંઇ ભૂલ થઇ હોય તો માફ કરજો', અનંત-રાધિકાના લગ્ન બાદ નીતા અંબાણીએ કોને કહ્યું?

Anant Ambani Radhika Merchant Wedding: બીજી તરફ લગ્ન બાદ રાધિકા મર્ચન્ટની વિદાયનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે

Anant Ambani Radhika Merchant Wedding:

Anant Ambani Radhika Merchant Wedding: મુકેશ અંબાણી (Mukesh Ambani)  અને નીતા અંબાણી(Nita Ambani) ના નાના પુત્ર અનંત અંબાણી(Anant Ambani) એ 12 જુલાઈના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા હતા. હવે અંબાણી પરિવારમાં પોસ્ટ વેડિંગ ફંક્શન ચાલી રહ્યા છે. આ દરમિયાન ઘણા દિવસો સુધી આ લગ્ન કાર્યક્રમમાં દેશ-વિદેશના પ્રતિષ્ઠિત લોકો હાજર રહ્યા હતા. આ દરમિયાન ભારત સહિત સમગ્ર વિશ્વના મીડિયાની નજર આ શાહી લગ્ન પર હતી. મીડિયાએ લગ્નના પ્રસંગો અને મહેમાનોને દિવસ-રાત કવર કર્યા. આ માટે નીતા અંબાણીએ મીડિયાનો આભાર માન્યો છે. સોમવારે યોજાનાર રિસેપ્શનમાં પણ તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે.

રિસેપ્શનમાં હાજરી આપવા માટે આમંત્રણ

નીતા અંબાણી રવિવારે રેડ કાર્પેટ પર આવ્યા હતા અને અનંત અને રાધિકાના લગ્નના સેલિબ્રેશનને કવર કરવા બદલ મીડિયાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે લગ્ન દરમિયાન અમારામાંથી કોઈ ભૂલ થઇ હોય તો અમને માફ કરી દેજો. આ સાથે નીતા અંબાણીએ મીડિયાને એમ પણ કહ્યું કે સોમવારે યોજાનાર રિસેપ્શનમાં આપ સૌને આમંત્રણ છે. દેશના સૌથી અમીર વ્યક્તિના પરિવારની આવી સાદગી જોઈને બધા ખુશ થઈ ગયા હતા.                                                                                      

મુકેશ અંબાણી થયા ભાવુક

બીજી તરફ લગ્ન બાદ રાધિકા મર્ચન્ટની વિદાયનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં અનંત અંબાણીના પિતા મુકેશ અંબાણી ખૂબ જ ભાવુક જોવા મળે છે. આ ઉપરાંત તેમની આંખોમાંથી  આંસુ વહી રહ્યા છે. મુકેશ અંબાણીને જોઇને લોકો સોશિયલ મીડિયા પર પણ ઈમોશનલ થઈ ગયા છે. અનંત અને રાધિકાનો આખો પરિવાર તેમના લગ્નમાં ખૂબ જ ખુશ જોવા મળ્યો હતો. હાલમાં જ એવી માહિતી સામે આવી છે કે અંબાણી પરિવારે આ લગ્ન પર અંદાજે 5000 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ કારણે તે વિશ્વના સૌથી મોંઘા લગ્નોમાંના એક બની ગયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nuclear Weapon: ભારતના પરમાણુ હથિયારો વિશેની માહિતી લીક! જાણો યોગના ફોટો સાથે શું છે કનેક્શન

Gandhinagar: વડોદરાવાસીઓ માટે ખુશખબર! સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રસ્તો 381 કરોડના ખર્ચે બનશે હાઈસ્પીડ કોરીડોર

કોલકાતા કાંડ પછી ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવેથી રાજ્યોએ દર 2 કલાકે આ રિપોર્ટ આપવો પડશે

બકરી વેચવાની ના પાડતા કળિયુગના પુત્રે માતાને મોતને ઘાટ ઉતારી, હથોડાથી મારી મારીને હત્યા કરી

ABP Premium

વિડિઓઝ

Amit Shah In Ahmedabad | આજે અમદાવાદમાં અમિત શાહ, જાણો શું છે આજનું શિડ્યુઅલ?Dholera News | ‘ગાડીઓમાં ધોકા રાખો, સામે આવે તો પાડી દો..’MLAની સામે જ થયું ઉશ્કેરણીજનક ભાષણKolkata Doctor Case | આરોપી સંજય રોયને લઈને સૌથી મોટા સમાચાર, આજે થશે સાયકોલોજીકલ ટેસ્ટ| Abp AsmitaKolkata Case Impact|કેન્દ્ર એક્શનમાં,રાજ્યોએ દર બે કલાકે આપવો પડશે કાયદા વ્યવસ્થાની સ્થિતિનો રિપોર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nuclear Weapon: ભારતના પરમાણુ હથિયારો વિશેની માહિતી લીક! જાણો યોગના ફોટો સાથે શું છે કનેક્શન
Nuclear Weapon: ભારતના પરમાણુ હથિયારો વિશેની માહિતી લીક! જાણો યોગના ફોટો સાથે શું છે કનેક્શન
Gandhinagar: વડોદરાવાસીઓ માટે ખુશખબર! સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રસ્તો 381 કરોડના ખર્ચે બનશે હાઈસ્પીડ કોરીડોર
Gandhinagar: વડોદરાવાસીઓ માટે ખુશખબર! સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રસ્તો 381 કરોડના ખર્ચે બનશે હાઈસ્પીડ કોરીડોર
કોલકાતા કાંડ પછી ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવેથી રાજ્યોએ દર 2 કલાકે આ રિપોર્ટ આપવો પડશે
કોલકાતા કાંડ પછી ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવેથી રાજ્યોએ દર 2 કલાકે આ રિપોર્ટ આપવો પડશે
બકરી વેચવાની ના પાડતા કળિયુગના પુત્રે માતાને મોતને ઘાટ ઉતારી, હથોડાથી મારી મારીને હત્યા કરી
બકરી વેચવાની ના પાડતા કળિયુગના પુત્રે માતાને મોતને ઘાટ ઉતારી, હથોડાથી મારી મારીને હત્યા કરી
Headache: જો તમને પણ તેજ માથાના દુખાવા સાથે આ લક્ષણો દેખાય તો હોઈ શકે છે બ્રેન ટ્યૂમર

'મુસલમાન ક્યારેય પણ...', PM નરેન્દ્ર મોદીનું નામ લઈને AIMPLB એ આપ્યું મોટું નિવેદન, જાણો - શું કહ્યું

Raksha Bandhan 2024: શું શનિદેવને રાખડી બાંધી શકાય? આવું કરવાથી જીવનમાં કેવા મળે છે પરિણામ, જાણો વિગતે

Shravan Purnima: શ્રાવણ સોમવાર સાથે જ છે પૂર્ણિમા, પિતૃઓના આશિર્વાદ મેળવવાનો છે શુભ દિવસ, બસ કરો આ 5 ઉપાય

Embed widget