શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આંધ્રપ્રદેશ વિધાનસભામાં વિધાન પરિષદ ભંગ કરવાનો પ્રસ્તાવ થયો પાસ
પ્રસ્તાવ પાસ થયા બાદ વિધાનસભાને સ્થગિત કરી દેવામાં આવી છે.
નવી દિલ્હીઃઆંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની સરકારે વિધાનસભામાં વિધાન પરિષદને ભંગ કરવાનો પ્રસ્તાવ પાસ કરી દીધો છે. ત્યારબાદ વિધાનસભા આગળની પ્રક્રિયા માટે કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલશે. પ્રસ્તાવ પાસ થયા બાદ વિધાનસભાને સ્થગિત કરી દેવામાં આવી છે.
આંધ્રની 58 સભ્યોના પરિષદમાં વાઇએસઆર કોગ્રેસના નવ સભ્યોની સાથે અલ્પમતમાં છે. જેમાં વિપક્ષ પાર્ટી તેલુગુ દેશમ પાર્ટીના 28 સભ્યો છે. સત્તાધારી પાર્ટી વિધાન પરિષદમાં વર્ષ 2021માં જ બહુમત પ્રાપ્ત કરશે જ્યારે વિપક્ષી સભ્યોનો છ મહિનાનો કાર્યકાળ ખત્મ થઇ જશે. વાસ્તવમાં જગનમોહન રેડ્ડીની સરકાર છેલ્લા સપ્તાહમાં રાજ્ય વિધાનસભાના ઉચ્ચ સદનમાં રાજ્યમાં ત્રણ રાજધાનીઓ સંબંધિત મહત્વપૂર્ણ બિલમાં પાસ કરવામાં નિષ્ફળ રહી હતી. ત્યારબાદ આ પગલું ભરવામાં આવ્યું છે.
Andhra Pradesh assembly passes state Govt's resolution to dissolve the Legislative Council. The assembly will send the resolution to the Central government for further process. House has been adjourned sine die. pic.twitter.com/dMJ9OPfeme
— ANI (@ANI) January 27, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion