શોધખોળ કરો

DRDOની એન્ટી-કોવિડ દવા 2ડીજી જૂનથી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મળશે, ડૉક્ટર રેડ્ડીઝ લેબે કરી જાહેરાત

આ દવા હાલમાં દિલ્હી એમ્સ હોસ્પિટલ અને ડીઆરડીઓની કોવિડ હોસ્પિટલમાં જ ઉપલબ્ધ છે. 

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે ડૉક્ટર રેડ્ડીઝ લેબે જાહેરાત કરી છે કે, એન્ટી-કોવિડ મેડિસિન, 2ડીજીનું કોમર્શિયલ લોન્ચ જૂન મહિનાના મધ્યમાંથી શરુ થવાની જાહેરાત છે. લેબના જણાવ્યા અનુસાર, ત્યા સુધી 2ડીજીની દવાની ઓરિજીનલ કિંમત પણ સામે આવી જશે અને દેશની મુખ્ય સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આ દવા મળવાની શરુઆત થઈ જશે. ઉલ્લેખનીય છે કે, આ દવા દિલ્હી એમ્સ હોસ્પિટલ અને ડીઆરડીઓની કોવિડ હોસ્પિટલમાં જ ઉપલબ્ધ છે. 

એબીપી ન્યૂઝ અનુસાર, હૈદરાબાદ સ્થિત ડોક્ટર રેડ્ડીઝ લેબે જણાવ્યું કે, જૂનના મધ્યથી આ દવા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મળવાનું શરૂ થઈ જશે. કંપનીના જણાવ્યા મુજબ દવાના દર પણ નક્કી કરવામાં આવી રહ્યા છે જેથી તે વધુને વધુ દર્દીઓ માટે સરળતાથી મળી રહે.

DRDOની એન્ટી-કોવિડ દવા 2ડીજી જૂનથી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મળશે, ડૉક્ટર રેડ્ડીઝ લેબે કરી જાહેરાત

ઉલ્લેખનીય છે કે, 17 મે ના રોજ DRDOના વૈજ્ઞાનિક દ્વારા બનાવવામાં આવેલી 2-DG દવા લૉન્ચ કરવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યુ કે જે દર્દીઓ વધુ ગંભીર છે, તેમને આ દવા નહીં આપવામાં આવે, પરંતુ જેની અંદર કોરોનાનુ સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, તેમને તે આ દવા આજથી આપવાની શરૂ કરી દેવામાં આવશે. 

 કોરોના મહામારી વચ્ચે ડીઆરડીઓએ 8 મેના રોજ  એન્ટી કોવિડ દવા બનાવવાનો દાવો કર્યો હતો. ગ્લુકોઝ આધારિત આ દવાના ઉપયોગથી કોરોનાગ્રસ્ત દર્દીઓએ ઓક્સિજન પર વધારે આધાર રાખવો પડશે નહીં અને ઝડપથી સ્વસ્થ થઈ જશે.  ડીઆરડીઓએ એન્ટી કોવિડ દવા '2-ડિઓક્સી-ડી-ગ્લુકોઝ' (2 ડીજી) ડૉ. રેડ્ડી લેબ સાથે મળીને તૈયાર કરી છે અને ક્લિનિકલ ટ્રાયલ બાદ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ દવાને ઈમરજન્સી ઉપયોગ માટે લીલી ઝંડી આપી દીધી છે.

DRDOના અધિકારીએ જણાવ્યુ કે આ દવા દર્દીઓને જલ્દી રિક્વરી માટે મદદ કરશે, અને તેની ઓક્સિજન પરની નિર્ભરતાને પણ ખુબ ઓછી કરી દે છે. દવા નિર્માતા ભવિષ્યમાં આના ઉપયોગ માટે દવાના ઉત્પાદનમાં ઝડપથી વધારો કરવા પર કામ કરી રહ્યાં છીએ. દવા ડૉક્ટર અનંત નારાયણ ભટ્ટની સાથે વૈજ્ઞાનિકોની એક ટીમને બનાવી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી

Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી

ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ

શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે

Embed widget