શોધખોળ કરો

સમાજના દ્દઢસંકલ્પ અને PM મોદીની ઇચ્છાશક્તિથી જમ્મુ કાશ્મીરથી કલમ 370 હટીઃ ભાગવત

મોદી સરકારે બંધારણની કલમ 370 હેઠળ જમ્મુ કાશ્મીરને મળેલા વિશેષ રાજ્યનો દરજ્જો પાછો લઇ લીધો હતો કારણ કે આખા સમાજનો સંકલ્પ હતો

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે 73મી સ્વતંત્રતા દિવસના અવસર પર ગુરુવારે કહ્યું કે, મોદી સરકારે બંધારણની કલમ 370 હેઠળ જમ્મુ કાશ્મીરને મળેલા વિશેષ રાજ્યનો દરજ્જો પાછો લઇ લીધો હતો કારણ કે આખા સમાજનો સંકલ્પ હતો. આ પ્રકારનો નિર્ણય લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને ઇચ્છાશક્તિની પ્રશંસા કરી હતી. ભાગવતે કહ્યું કે, વડાપ્રધાન મોદી અંગે લોકો કહે છે કે તે છે તો મુમકીન છે. તેમણે કહ્યું કે દેશના 73મા સ્વતંત્રતા દિવસ પર જ એક ધારણા છે કે જો લોકો દઢ સંકલ્પ કરે છે તો તે અસંભવને પણ સંભવ બનાવી શકે છે. મહારાષ્ટ્રના નાગપુર સ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની હેડઓફિસમાં સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર લોકોને અભિનંદન આપતા ભાગવતે કહ્યું કે,આખા સમાજના સંકલ્પના કારણે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ની જોગવાઇઓ ઘટાવી શકે છે એટલા માટે આપણે આજે એ સંકલ્પને ફરીથી દોહરાવીએ છીએ. આજે સ્વતંત્રતા માટે આપવામાં આવેલા બલિદાનોને યાદ કરવા અને ફરીથી આવા સંકલ્પ લેવાનો દિવસ છે. બાદમાં ડો હેડગેવાર સ્મૃતિ મંદિર પરિસરમાં ધ્વજ ફરકાવતા ભાગવતે મોદી અને જમ્મુ કાશ્મીરનું નામ લીધા વિના કહ્યું કે, આ લોકોની ઇચ્છાશક્તિ હતી જેને દેશના નેતૃત્વને એ રાજ્યમાં આ પગલુ ભરવાની તાકાત આપી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
US Green Card Bill: અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર, 7 વર્ષથી રહેતા લોકોને મળશે ગ્રીન કાર્ડ
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
ક્યાંક તમે તો નથી લીધોને ખોટી રીતે લીધો PM આવાસનો લાભ! જાણો છેતરપિંડી કરવા પર શું મળે છે સજા?
22 રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં અતિ ભારે વરસાદની ચેતવણી
22 રાજ્યોમાં ધોધમાર વરસાદનું એલર્ટ, ઉત્તર પ્રદેશ ગુજરાત સહિત આ રાજ્યોમાં અતિ ભારે વરસાદની ચેતવણી

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Commonwealth Games 2026 માં નીરજ ચોપરાએ કરી કમાલ, પાકિસ્તાનના અર્શદ નદીમને પછાડીને ફાઈનલની ટિકિટ કરી પાકી
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
સવારે ખાલી પેટ રોજ 2 બદામ ખાવાથી શું થશે? જાણીને તમે પણ ચોંકી જશો
સવારે ખાલી પેટ રોજ 2 બદામ ખાવાથી શું થશે? જાણીને તમે પણ ચોંકી જશો
પત્નીના નામે પોસ્ટ RDમાં દર મહિને ₹8,000 જમા કરો, 5 વર્ષમાં તૈયાર થશે લાખો રૂપિયાનું ફંડ
પત્નીના નામે પોસ્ટ RDમાં દર મહિને ₹8,000 જમા કરો, 5 વર્ષમાં તૈયાર થશે લાખો રૂપિયાનું ફંડ
Embed widget