શોધખોળ કરો

ભાજપના કયા દિગ્ગજ નેતાએ મોદીને પત્ર લખી પોતાને પ્રધાનમંડળમાં નહીં લેવા કહ્યું? જાણો વિગત

વિતેલા દિવોસમાં અચાનક અરૂણ જેટલીના સ્વાસ્થ્યને લઈને સોશિયલ મીડિયા પર અહેવાલ વાયરલ થયા હતા.

નવી દિલ્હીઃ ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીએ પ્રધાનમંત્રી મોદીને પત્ર લખીને કહ્યું કે, તેમને બીજા કાર્યકાળમાં મંત્રી ન બનાવવામાં આવે. તેમણે પોતાના પત્રમાં ખરાબ સ્વાસ્થ્યનો ઉલ્લેખ કર્યો છે. અરૂણ જેટલીએ પીએમ મોદીને કહ્યું કે, ‘મારું સ્વાસ્થ્ય છેલ્લા ઘણાં સમયથી ખરાબ ચે અને ડોક્ટરોએ આરામ કરવાની સલાહ આપી છે. હું આ પત્ર વિનંતી કરતાં લખી રહ્યો છું કે, હું મારા સ્વાસ્થ્ય અને મારા માટે સમય ઈચ્છું છું. માટે કોઈપણ પ્રકારની જવાબદારી હાલની અને નવી સરકારમાં નહીં સંભાળી શકું.’ તેમણે કહ્યું કે, વિતેલા 18 મહિનાથી તબિયત ખરાબ છે. અરૂણ જેટલીએ કહ્યું, ‘આ મારા માટે સન્માનની વાત રહી છે કે હું વિતેલા પાંચ વર્ષતી એ સરકારનો હિસ્સો રહ્યો જેનું નેતૃત્વ તમે (મોદી) કરી રહ્યા હતા. આ પહેલા પણ પાર્ટીએ એનડીએના કાર્યકાળમાં મને અનેક જવાબદારી સોંપી હતી. જ્યારે આપણે સરકારમાં હતા ત્યારે અને જ્યારે વિપક્ષમાં હતા ત્યારે પણ. હું આથી વધારેની માગ ન કરી શકું.’ ભાજપના કયા દિગ્ગજ નેતાએ મોદીને પત્ર લખી પોતાને પ્રધાનમંડળમાં નહીં લેવા કહ્યું? જાણો વિગત New Delhi: Union Finance Minister Arun Jaitley addressing media after the 22nd meeting of the Goods and Services Tax (GST) Council, in New Delhi on Friday. PTI Photo by Atul Yadav(PTI10_6_2017_000240A) વિતેલા દિવોસમાં અચાનક અરૂણ જેટલીના સ્વાસ્થ્યને લઈને સોશિયલ મીડિયા પર અહેવાલ વાયરલ થયા હતા. ત્યાર બાદ સરકારે સ્પષ્ટતા કરી હતી કે, ‘મીડિયામાં એક સમયે રહેલ કેન્દ્રીય મંત્રીની સ્વાસ્થ્યની સ્થિતિને લઈને જે અહેવાલ ચાવી રહ્યા છે, તે ખોટા અને આધારવિહોણા છે.’
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન

BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન

BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન

ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે

Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ

Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના

SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!

Embed widget