શોધખોળ કરો

દેશના આ જિલ્લામાં આજે સાંજે 6 વાગ્યાથી 12 ઓગસ્ટ સુધી લાદવામાં આવશે સંપૂર્ણ લોકડાઉન, જાણો વિગત

આસામના તિનસુકિયા અને માકુમ મ્યુનિસિપલ બોર્ડ અંતર્ગત આવતા વિસ્તારોમાં સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવશે. આ ઓર્ડરનો આજે સાંજે 6 વાગ્યાથી અમલ થશે.

ગુવાહાટીઃ  અનલોક 3 બાદ દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. દેશના અમુક રાજ્યોએ કોરોના સંક્રમણ પર કાબુ કરવા 31 ઓગસ્ટ સુધી લોકડાઉન લંબાવ્યું છે. જ્યારે બિહારમાં 16 ઓગસ્ટ સુધી લોકડુન વધારવામાં આવ્યું છે. આ દરમિયાન આસામે પણ આવો જ નિર્ણય લીધો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, આસામના તિનસુકિયા અને માકુમ મ્યુનિસિપલ બોર્ડ અંતર્ગત આવતા વિસ્તારોમાં સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવશે. આ ઓર્ડરનો આજે સાંજે 6 વાગ્યાથી અમલ થશે. 12 ઓગસ્ટ સાંજે 6 વાગ્યા સુધી લોકડાઉન અમલી રહેશે.
લોકડાઉનની ગાઇડલાઇન જાહેર કરતાં તિનસુકિયાના ડેપ્યુટી કમિશ્નર ભાસ્કર પેગુએ કહ્યું, લોકડાઉન દરમિયાન આ વિસ્તારમાં જરૂરી વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે. તમામ દુકાનકારો, કર્મચારીઓ અને જીવનજરૂરી વસ્તુના પરિવહનમાં રોકાયેલા તમામ લોકોના ટેસ્ટ કરવામાં આવશે. આસામમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 48,161 પર પહોંચી છે. જ્યારે મૃતકોની સંખ્યા 115 પર પહોંચી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 59,064 સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 19,08,255 પર પહોંચી છે અને 39,795 લોકોના મોત થયા છે.  12,82,216 લોકો કોરોના મુક્ત થઈ ગયા છે અને 5,86,244 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 52,509 કેસ નોંધાયા હતા અને 857 લોકોના મોત થયા હતા. રામલલા માટે લાવેલી ભેટ કારમાં ભૂલી ગયા હતા મોદી, યાદ આવ્યું ને પછી........ Coronavirus: ભારતમાં આ કંપનીએ કોવિડ-19ની દવા બજારમાં કરી લોન્ચ, એક ગોળીની કિંમત જાણીને ચોંકી જશો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

Embed widget