Ayodhya Ram Mandir: અયોધ્યા રામ મંદિરના પૂજારી મોહિત પાન્ડે કોણ છે, કયા વેદની કર્યો છે અભ્યાસ ? જાણો તેમની ફૂલ પ્રૉફાઇલ

અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિર માટે પૂજારીઓની પસંદગી માટે ઔપચારિક અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં 3000 ઉમેદવારોએ અરજી કરી હતી

Ayodhya Ram Mandir: અયોધ્યા ભગવાન રામની નગરી, દેશભરના લોકો અને ખાસ કરીને સનાતન પ્રેમીઓ માટે ખૂબ જ આધ્યાત્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહના અભિષેક અને

Related Articles