શોધખોળ કરો

બાબા સિદ્દીકીની હત્યા બાદ પુત્ર જીશાન સિદ્દીકીએ ભાવુક પોસ્ટ કરી આપી ખાસ જાણકારી  

બાબા સિદ્દીકીની મુંબઈના બાંદ્રામાં શનિવારે રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ મુંબઈની કૂપર હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.

Mumbai: બાબા સિદ્દીકીની મુંબઈના બાંદ્રામાં શનિવારે રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ મુંબઈની કૂપર હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.  પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને ઘરે લઈ જવામાં આવ્યો છે. આ દરમિયાન, બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ભાવૂક પોસ્ટ લખી છે.

આ પોસ્ટમાં માતા અને બહેનના નામ પણ લખ્યા છે 

પિતાની હત્યા બાદ જીશાન સિદ્દીકીએ X પર લખ્યું, 'બહુ દુખની સાથે અમે તમને જાણ કરીએ છીએ કે અમારા પ્રિય બાબા સિદ્દીકીનું નિધન થઈ ગયું છે. આ સાથે તેમણે પોતાની બહેન ડૉ. અર્શિયા સિદ્દીકી અને માતા શાહઝીન સિદ્દીકીનું નામ પણ લખ્યું છે.

બડા કબરીસ્તાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે 

તેમણે એક્સ પર એમ પણ જણાવ્યું કે બાબા સિદ્દીકીની નમાઝ-એ-જનાઝા રવિવારે સાંજે 7 વાગ્યે મગરીબની નમાઝ પછી મકબા હાઇટ્સ, 15A, પાલી રોડ, બાંદ્રા (વેસ્ટ)થી શરૂ થશે. આજે રાત્રે 8:30 કલાકે મરીન લાઇન્સ સ્ટેશન સામે બડા કબરસ્તાન ખાતે પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર આપવામાં આવશે.

બાબા સિદ્દીકી તેમના પુત્રની ઓફિસે ગયા હતા 

તમને જણાવી દઈએ કે બાબા સિદ્દીકી શનિવારે રાત્રે લગભગ 6.30 વાગ્યે તેમના પુત્ર અને કોંગ્રેસના ધારાસભ્ય જીશાન સિદ્દીકીની ઓફિસે પહોંચ્યા હતા. મહારાષ્ટ્રમાં ચૂંટણી છે. એટલા માટે બાબા ત્યાં તેમના અને જીશાનના સમર્થકો સાથે મીટિંગ કરવા ગયા હતા.

9 વાગે જીશાનની ઓફિસેથી નીકળ્યા

જીશાનની ઓફિસ બાંદ્રા ઈસ્ટમાં છે. જ્યાં બાબા સિદ્દીકીએ પોતાના સમર્થકો સાથે લગભગ 2 થી 2.5 કલાક સુધી બેઠક કરી હતી. જ્યારે બાબા સિદ્દીકી લગભગ 9 વાગે બહાર આવ્યા ત્યારે શૂટરો તેમની કાર પાસે ઓચિંતો હુમલો કરીને રાહ જોઈ રહ્યા હતા. બાબા કારમાં બેસવાના જ હતા ત્યારે શૂટરોએ તેમના પર ગોળીબાર કર્યો.

હુમલાખોરોએ 6 થી 7 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો 

તમને જણાવી દઈએ કે બાબા સિદ્દીકીને શનિવારે રાત્રે ગોળી મારી દેવામાં આવી હતી. તેમના પર અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આમાંથી ત્રણ ગોળીઓ તેમને વાગી હતી. આ પછી તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર બાદ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરોના જણાવ્યા અનુસાર ગોળી તેમના પેટ અને છાતીમાં લાગી હતી. ડોક્ટરોએ કહ્યું કે તેમને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન
વિમલનો બિઝનેસ કેટલો મોટો છે, જેની જાહેરાત કરે છે શાહરૂખ અને અજય દેવગન

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Embed widget