શોધખોળ કરો

એક સમયે દાઉદે પણ આપી હતી બાબા સિદ્દીકીને ધમકી, 'તમારી ફિલ્મ બનાવી દઈશ-એક થા MLA' 

બાબા સિદ્દીકી મહારાષ્ટ્રના મોટા નેતા અને સફળ ઉદ્યોગપતિ હતા. તેમની હત્યાએ બધાને ચોંકાવી દીધા છે.

Baba Siddique Shot Dead: બાબા સિદ્દીકી મહારાષ્ટ્રના મોટા નેતા અને સફળ ઉદ્યોગપતિ હતા. તેમની હત્યાએ બધાને ચોંકાવી દીધા છે. જ્યારે તેમનો પરિવાર અને સમર્થકો આઘાતમાં છે, ત્યારે લોકો તેમની સાથે જોડાયેલી ઘટનાઓની પણ ચર્ચા કરી રહ્યા છે, જેમાંથી એક દાઉદ ઈબ્રાહિમે તેમને એક વખત ધમકી આપી હતી.

અવિભાજિત શિવસેનાના મુખપત્ર સામનામાં સમાચાર પ્રકાશિત થયા હતા કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમે બાબા સિદ્દીકીને ધમકી આપી છે. જમીન સંબંધી વિવાદમાં આ ધમકી આપવામાં આવી હતી. બાબા સિદ્દીકીની રાજકારણીઓ અને બોલિવૂડ સાથેની મિત્રતાના ઉદાહરણો આપવામાં આવ્યા હતા, પરંતુ બાબા સિદ્દીકીને એક સમયે દાઉદ ઈબ્રાહિમ સાથે ઝઘડો થયો હતો.

અંડરવર્લ્ડ સાથે સંબંધ હોવાના આક્ષેપો થયા હતા 

ડી કંપની સાથે સંજય દત્તના જૂના સંબંધો અને બાબા સિદ્દીકીના સંજય દત્ત સાથેના સંબંધોને કારણે ઘણી વખત એવું કહેવામાં આવ્યું છે કે બાબા સિદ્દીકીના અંડરવર્લ્ડ સાથે પણ સંબંધો હતા. જો કે દાઉદ ઈબ્રાહિમ સાથે તેમનો ઝઘડો પણ થયો હતી. આ ઝઘડો જમીનને લઈને થયો હતો.

દાઉદે બાબા સિદ્દીકીને ધમકી આપીને આ વાત કહી હતી 

બાબા સિદ્દીકીની મુંબઈમાં જમીનને લઈને ઈબ્રાહિમના સૌથી નજીકના સહયોગી અહેમદ લંગડા સાથે ઝઘડો થયો હતો. ત્યાર બાદ છોટા શકીલે બાબાને આ મામલાથી દૂર રહેવાની ધમકી આપી હતી, નહીંતર નુકસાન ભોગવવું પડશે. જોકે બાબા સિદ્દીકીના પણ સારા રાજકીય સંબંધો હતા. જેના કારણે તેમણે કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ મુંબઈ પોલીસે અહેમદ લંગડાની મકોકા હેઠળ ધરપકડ કરી અને તેને જેલમાં મોકલી આપ્યો. આ પછી દાઉદ ઈબ્રાહિમે બાબા સિદ્દીકીને ફોન કરીને ધમકી આપી હતી કે તે રામ ગોપાલ વર્માને કહી તેમના પર 'એક થા MLA' ફિલ્મ બનાવી દઈશ.

બાબા સિદ્દીકીની હત્યા કેસમાં પોલીસ તપાસ ચાલુ છે. અત્યાર સુધીમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ત્રીજાની ઓળખ કરવામાં આવી છે. મુંબઈ પોલીસ તેને શોધી રહી છે જે યુપીના બહરાઈચનો રહેવાસી છે.   

હુમલાખોરોએ 6 થી 7 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો 

તમને જણાવી દઈએ કે બાબા સિદ્દીકીને શનિવારે રાત્રે ગોળી મારી દેવામાં આવી હતી. તેમના પર અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આમાંથી ત્રણ ગોળીઓ તેમને વાગી હતી. આ પછી તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર બાદ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરોના જણાવ્યા અનુસાર ગોળી તેમના પેટ અને છાતીમાં લાગી હતી. ડોક્ટરોએ કહ્યું કે તેમને બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા.   

બાબા સિદ્દીકીનું સાચું નામ શું છે ? જાણો 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અંકલેશ્વરમાંથી 50000000000 રૂપિયાનું 518 કિલો કોકેઈન જપ્ત, દિલ્હી ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી

હરિયાણાના મેદાન પર 'અમ્પાયર'એ કોંગ્રેસ સાથે રમત રમી! યોગેન્દ્ર યાદવે કહ્યું - 'હવે LBW નહીં, બોલ્ડ કરવા પડશે'

બાબા સિદ્દીકીની હત્યા કરનાર યુપીના બંને શૂટરોની માતાનો મોટો ખુલાસો, જણાવ્યું અસલી સત્ય

કોંગ્રેસે તૈયારી કરી લીધી, આ 13 બેઠકોના પરિણામો બદલી નાખશે! હરિયાણામાં નાયબ સિંહ સૈનીની મુશ્કેલીઓ વધશે?

ABP Premium

વિડિઓઝ

Massive cocaine haul in Gujarat | અંકલેશ્વરમાંથી ઝડપાયું પાંચ હજાર કરોડની કિંમતનું 518 કિલો ડ્રગ્સHun To Bolish | હું તો બોલીશ | ખેડૂતની બગડી દિવાળીHun To Bolish | હું તો બોલીશ | આ પોટલી કોનું પાપ?Panchmahal Rains | પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદથી રસ્તા પર વહેતા થયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંકલેશ્વરમાંથી 50000000000 રૂપિયાનું 518 કિલો કોકેઈન જપ્ત, દિલ્હી ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી
અંકલેશ્વરમાંથી 50000000000 રૂપિયાનું 518 કિલો કોકેઈન જપ્ત, દિલ્હી ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી
હરિયાણાના મેદાન પર 'અમ્પાયર'એ કોંગ્રેસ સાથે રમત રમી! યોગેન્દ્ર યાદવે કહ્યું - 'હવે LBW નહીં, બોલ્ડ કરવા પડશે'
હરિયાણાના મેદાન પર 'અમ્પાયર'એ કોંગ્રેસ સાથે રમત રમી! યોગેન્દ્ર યાદવે કહ્યું - 'હવે LBW નહીં, બોલ્ડ કરવા પડશે'
બાબા સિદ્દીકીની હત્યા કરનાર યુપીના બંને શૂટરોની માતાનો મોટો ખુલાસો, જણાવ્યું અસલી સત્ય
બાબા સિદ્દીકીની હત્યા કરનાર યુપીના બંને શૂટરોની માતાનો મોટો ખુલાસો, જણાવ્યું અસલી સત્ય
કોંગ્રેસે તૈયારી કરી લીધી, આ 13 બેઠકોના પરિણામો બદલી નાખશે! હરિયાણામાં નાયબ સિંહ સૈનીની મુશ્કેલીઓ વધશે?
કોંગ્રેસે તૈયારી કરી લીધી, આ 13 બેઠકોના પરિણામો બદલી નાખશે! હરિયાણામાં નાયબ સિંહ સૈનીની મુશ્કેલીઓ વધશે?
LIC: એલઆઈસીએ વીમા પોલિસીના નિયમો બદલી નાખ્યા, એન્ટ્રી એજ ઘટાડી, પ્રીમિયમ વધાર્યું

હવે રાજ્યમાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને રસ્તા સુધારવામાં આવશે, સરકારે 112.50 કરોડ રૂપિયા મંજૂર કર્યા

Silver Rate: ચાંદી 1 લાખ રૂપિયાને પાર પહોંચી, સોનામાં થાક ખાતી તેજી, જાણો બુલિયન માર્કેટના હાલ

Talala Rain: તાલાલામાં ધોધમાર વરસાદ, એક કલાકમાં બે ઈંચ વરસાદથી જળબંબાકાર

Embed widget