શોધખોળ કરો

UP: BJP ધારાસભ્ય પર નોકરાણીની દીકરીએ લગાવ્યો બળાત્કારનો આરોપ, આગામી મહિને છે લગ્ન

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના બદાયૂના બિસૌલીના બીજેપી ધારાસભ્ય કુશાગ્ર સાગર પર એક યુવતીએ રેપનો આરોપ લગાવ્યો છે. આરોપી ધારાસભ્યએ યુવતીને લગ્નની લાલચ આપીને બે વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ બરેલીના એસએસપીને ફરિયાદ નોંધાવી હતી. 19 વર્ષીય યુવતીએ બરેલીના એસએસપીને લખેલી ફરિયાદમાં ભાજપના ધારાસભ્ય કુશાગ્ર સાગર પર બે વર્ષ સુધી બળાત્કાર ગુજારવાનો આરોપ લગાવ્યો હતો. પીડિત યુવતીએ ધમકી આપતા કહ્યું કે, જો તેને ન્યાય નહી મળે તો તે આત્મહત્યા કરી લેશે. પીડિતાએ કહ્યું કે, બિસૌલી વિધાનસભા બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય યોગેન્દ્ર સાગરનો દીકરો કુશાગ્ર હાલમાં બિસૌલીના ધારાસભ્ય છે. યુવતીનો આરોપ છે કે કુશાગ્રે લગ્નની લાલચ આપીને તેના પર સતત બે વર્ષ સુધી રેપ કર્યો હતો. પીડિતાએ કહ્યું કે, તેની માતા પૂર્વ ધારાસભ્ય યોગેન્દ્ર સાગરના  બરેલીમાં આવેલા ઘર પર કામ કરતી હતી. તે સમય દરમિયાન કુશાગ્ર સાથે પ્રેમ થયો હતો. ત્યારબાદ લગ્નની લાલચ આપી કુશાગ્રે તેની સાથે શારિરીક સંબંધ બાંધ્યો હતો. બે વર્ષ બાદ લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો.  તે સમયે પીડિતાએ 2014માં તત્કાલિન એસએસપીને ફરિયાદ કરી હતી. પીડિતાએ કહ્યું કે, તે સમયે કુશાગ્રના પિતાએ પીડિતાને કુશાગ્ર પુખ્ત થાય ત્યારે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. જેના પર તે માની ગઇ હતી. પીડિતાએ કહ્યું કે, કુશાગ્ર બિસૌલીના ધારાસભ્ય છે અને આગામી 17 જૂનના રોજ તેના લગ્ન થઇ રહ્યા છે. એસએસપીએ કહ્યુ કે પીડિતાની ફરિયાદ મળી છે. હાલમાં કેસ દાખલ કરવામાં આવ્યો નથી પરંતુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ બીજેપીના ધારાસભ્ય કુશાગ્રનું કહેવું છે કે આ તમામ આરોપો નિરાધાર છે. મારી અને પાર્ટીની છબિ ખરાબ કરવા માટે આ કરવામાં આવી રહ્યું છે. હું 25 વર્ષનો છું. મારા પર આરોપ લાગી રહ્યો છે કે મેં ચાર વર્ષ સુધી ઘરમાં રાખીને બળાત્કાર ગુજાર્યો છે. મે 21 વર્ષની ઉંમરમાં આ બધુ કેવી રીતે કર્યું? 2014માં મારા વિરુદ્ધ ફરિયાદ થઇ હતી. પરંતુ કોઇ આરોપ સાબિત થયા નથી. બાદમાં મારી નોકરાણી અને તેમની દીકરીએ ફરી એફિડેવિટ પર સાઇન કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?
ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
Iran Israel War: ટ્રમ્પની ના છતાં ઈઝરાયલે ઈરાન પર કર્યો હુમલો, ચાર શહેરો પર છોડી મિસાઈલો
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
પૃથ્વી સાથે ટકરાશે ભીષણ સૌર તોફાન, નાસાએ જાહેર કર્યું એલર્ટ, ભારતમાં શું થશે અસર?
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
4800 ઘૂસણખોરોને બાંગ્લાદેશ મોકલ્યા, 836ને જલદી મોકલીશુંઃ બંગાળ CM સુવેન્દુ અધિકારી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
TVK ની એન્ટ્રી, DMK-AAP આઉટ... આજે દિલ્હીમાં INDIA બ્લોકની બેઠક; જાણો કયા કયા નેતાઓ આપશે હાજરી
Share Market: સપ્તાહના પ્રથમ દિવસે ક્રેશ થયું શેરબજાર, 800થી વધુ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ
Share Market: સપ્તાહના પ્રથમ દિવસે ક્રેશ થયું શેરબજાર, 800થી વધુ પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ
Iran Israel: ઈઝરાયલ પર ઈરાન-હિઝબુલ્લાહનો એક સાથે હુમલો, કહ્યું-'વળતો પ્રહાર કરશો તો તબાહી મચાવીશું'
Iran Israel: ઈઝરાયલ પર ઈરાન-હિઝબુલ્લાહનો એક સાથે હુમલો, કહ્યું-'વળતો પ્રહાર કરશો તો તબાહી મચાવીશું'
નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
નોકરી નથી છતાં પણ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવવો પડશે, કોર્ટનો મોટો નિર્ણય
General Knowledge: શું સવાર અને સાંજે માનવ ઊંચાઈ બદલાય છે? જાણો તેની પાછળનું ચોંકાવનારું વિજ્ઞાન
General Knowledge: શું સવાર અને સાંજે માનવ ઊંચાઈ બદલાય છે? જાણો તેની પાછળનું ચોંકાવનારું વિજ્ઞાન
Embed widget