શોધખોળ કરો
Bhagwant Mann Marriage LIVE : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પત્ની બની ગુરપ્રીત કૌર, જુઓ લગ્નની તસવીરો
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Mann) આજે બીજી વખત લગ્નના બંધનમાં બંધાશે
Key Events

લગ્નની તસવીર
Background
Bhagwant Mann Marriage: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Mann) આજે બીજી વખત લગ્નના બંધનમાં બંધાશે. આમ આદમી પાર્ટી (AAP)ના પંજાબ યુનિટના મુખ્ય પ્રવક્તા મલવિંદર સિંહ કંગે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી એક ખાનગી સમારંભમાં લગ્ન કરશે. તેમના લગ્ન હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના રહેવાસી ડોક્ટર ગુરપ્રીત કૌર (Dr Gurpreet Kaur) સાથે થશે.
12:38 PM (IST) • 07 Jul 2022
ભગવંત માનના લગ્નની તસવીરો વાયરલ થઇ છે

12:25 PM (IST) • 07 Jul 2022
ભગવંત માનના થયા લગ્ન
ભગવંત માનના લગ્ન થઇ ગયા છે. લગ્નની તમામ વિધિઓ પૂર્ણ થઇ ગઇ છે. મુખ્યમંત્રી કેજરીવાલ લગ્નમાં સામેલ થયા હતા.

Load More
Tags :
Bhagwant Mann Marriageગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update





















