શોધખોળ કરો
Advertisement
ભીમા કોરેગાંવની તપાસ NIAને સોંપાઇ, ફડણવીસે ઉદ્ધવ ઠાકરેનો માન્યો આભાર
જ્યારે એનસીપીના વડા શરદ પવારે કહ્યું કે, કેન્દ્ર સરકાર કેસને સ્થળાંતર કરીને ફડણવીસને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.
મુંબઇઃભીમા કોરેગાંવ કેસની તપાસ એનઆઇએને સોંપવામાં આવી છે. જેને લઇને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો આભાર માન્યો છે. જ્યારે એનસીપીના વડા શરદ પવારે કહ્યું કે, કેન્દ્ર સરકાર કેસને સ્થળાંતર કરીને ફડણવીસને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.
ભાજપ નેતા ફડણવીસે કહ્યુ કે, ભીમા કોરેગાંવ મામલાને એનઆઇએને સોંપવાને લઇને મુખ્યમંત્રી ઉદ્ધ ઠાકરેનો આભાર માનું છું. શરદ પવાર તેનો વિરોધ કરી રહ્યા છે કારણ કે તેમને ડર છે કે એનઆઇએની તપાસમાં સત્ય સામે ના આવી જાય. હું શિવસેનાને પડકાર આપું છું કે જો તમને એટલો વિશ્વાસ હોય તો ફરી ચૂંટણી લડો. ચૂંટણીમાં ભાજપ એકલી કોગ્રેસ, એનસીપી અને શિવસેનાને હરાવશે.Former Maharashtra CM and BJP leader Devendra Fadnavis in Mumbai: I thank Chief Minister Uddhav Thackeray for transferring Bhima Koregaon case to National Investigation Agency (NIA). Sharad Pawar was opposing it as he feared that the truth will come out of the NIA investigation. pic.twitter.com/mxRGsvCKkE
— ANI (@ANI) February 16, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement