શોધખોળ કરો

નવા વર્ષ પર ખેડૂતોને મોદી સરકારની ભેટ, ખાતામાં જમા કરવામાં આવશે 11,000 કરોડ રૂપિયા

કર્ણાટકના તુમકુરમાં આજે યોજાનારા કાર્યક્રમમમાં જે ખેડૂતો પીએમ કિસાન યોજના અંતર્ગત આવે છે તેમના ખાતામાં રૂપિયા જમા કરાવશે.

તુમકુરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દેશના ખેડૂતોના ખાતામાં એક સાથે 11,000 કરોડ રૂપિયા જમા કરાવશે. પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત આપવામાં આવતાં રૂપિયા સીધા જ ખેડૂતોના ખાતામાં જમા થશે. કર્ણાટકના તુમકુરમાં આજે યોજાનારા કાર્યક્રમમમાં જે ખેડૂતો પીએમ કિસાન યોજના અંતર્ગત આવે છે તેમના ખાતામાં રૂપિયા જમા કરાવશે. 7.60 કરોડ ખેડૂતોને મળ્યો છે યોજનાનો લાભ પ્રધાનમંત્રી મોદી સીધા આ રીતે આશરે 8 કરોડ લાભાર્થીઓના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ આજે આશરે 11,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. કૃષિ મંત્રાલયના આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં દેશભરના આશરે 7 કરોડ 60 લાખ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજના અંતર્ગત રકમ ટ્રાન્સફર કરવામાં આવી ચુકી છે. 24 ફેબ્રુઆરી, 2019ના રોજ લોન્ચ થઈ હતી યોજના આ યોજના ગત વર્ષે 24 ફેબ્રુઆરીના રોજ લોંચ કરવામાં આવી હતી. જે અંતર્ગત 2 હેકટરથી ઓછી જમીન વાળા ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા મદદ કરવાની જોગવાઈ છે. પીએમ મોદીનો કર્ણાટક કાર્યક્રમ - બપોરે 1 વાગ્યે મોજી બેંગલુરુ એરપોર્ટ પર ઉતરશે. ત્યાંથી તુમકુરના સિદ્દગંગા મઠ જશે. - બપોરે 2.15 કલાકે સિદ્દગંગા મઠના એક કાર્યક્રમમાં હિસ્સો લેશે. - બપોરે 3.15 કલાકે કૃષિ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામ કરનારા ખેડૂતોને કૃષિ કર્મણ પુરસ્કાર વિતરણ કરશે. - સાંજે 6 કલાકે ડીઆરડીઓ કાર્યક્રમમાં હિસ્સો લેશે. - રાત્રે રાજભવનમાં રોકાણ કરશે. - 3 જાન્યુઆરીએ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ઘાટન કરશે. મધદરિયે ક્રૂઝ પર ‘DJ વાલે બાબુ’ ગર્લને હાર્દિક પંડ્યાએ કિસ કરીને કર્યું , જુઓ સગાઈની તસવીરો

ટોપ સ્ટોરી

Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા

શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત

વિડિઓઝ

Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના-કુર્તા ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના-કુર્તા ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

Embed widget