શોધખોળ કરો

બિહાર વિધાનસભા ચૂંટણીઃ આજથી શરૂ થશે નામાંકન, હજુ સુધી એક પણ પક્ષે નથી જાહેર કર્યા ઉમેદવાર

તમામ રાજકીય પક્ષો ગઠબંધનની ગાંઠ વધુ મજબૂત કરવામાં લાગ્યા છે. વિધાનસભા ચૂંટણી લડવા માંગતા વિવિધ રાજકીય પક્ષોના નેતા પૂરી તાકાત લગાવી રહ્યા છે.

પટનાઃ બિહારમાં પ્રથમ તબક્કામાં 16 જિલ્લાની 71 વિધાનસભા બેઠક પર યોજાનારી ચૂંટણી માટે આજે નોટિફિકેશન બહાર પડશે. 8 ઓક્ટોબર ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ છે, જ્યારે 12 ઓક્ટોબર સુધીમાં ઉમેદવારી પરત ખેંચી શકાશે. જોકે હજુ સુધી એક પણ પક્ષે ઉમેદવારનો નામ નક્કી નથી કર્યા, આ સ્થિતિમાં પ્રથમ દિવસે ઉમેદવારીની આશા બહુ ઓછી છે. સત્તારૂઢ એનડીએ હોય કે વિપક્ષનું ગઠબંધન બંને પક્ષોમાં સીટને લઈ હજુ કંઈ ફાઇનલ થયું નથી. તમામ રાજકીય પક્ષોમાં સીટોને લઈ હજુ સુધી કંઈ નક્કી થયું નથી. તમામ રાજકીય પક્ષો ગઠબંધનની ગાંઠ વધુ મજબૂત કરવામાં લાગ્યા છે. વિધાનસભા ચૂંટણી લડવા માંગતા વિવિધ રાજકીય પક્ષોના નેતા પૂરી તાકાત લગાવી રહ્યા છે. આ દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે, બીજેપી જેડીયુ અને એલજેપી સાથે મેદાનમા ઉતરશે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન બિહાર ચૂંટણી લડશે. જ્યારે જીતનરામ માંજીની પાર્ટીએ પણ જેડીયુને સમર્થન આપ્યું છે. દેવન્દ્ર ફડણવીસને બિહાર ચૂંટણીના પ્રભારી નિમવામાં આવ્યા છે. બિહારમાં વિધાનસભાની કુલ 243 સીટ છે. રાજ્યમાં 28 નવેમ્બરે પ્રથમ તબક્કામાં 71 સીટ પર, 3 નવેમ્બરે બીજા તબક્કમાં 94 સીટ પર અને 7 નવેમ્બરે ત્રીજા તબક્કામાં 78 સીટ પર વોટિંગ થશે. 10 નવેમ્બરે મત ગણતરી થશે. દેશમાં આજથી થઈ અનલોક 5ની શરૂઆત, આ રાજ્યોમાં હજુ પણ રહેશે લોકડાઉન કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મફત સારવાર કે દવાની જરૂર છે? આ 2 સરકારી હેલ્પલાઇન નંબર પર કોલ કરી તાત્કાલિક મદદ મેળવો
મફત સારવાર કે દવાની જરૂર છે? આ 2 સરકારી હેલ્પલાઇન નંબર પર કોલ કરી તાત્કાલિક મદદ મેળવો
હોમ-કાર લોન EMI વધશે? ફુગાવો 7% પહોંચવાના એંધાણ, RBI લેશે મોટો નિર્ણય!
હોમ-કાર લોન EMI વધશે? ફુગાવો 7% પહોંચવાના એંધાણ, RBI લેશે મોટો નિર્ણય!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
Embed widget