શોધખોળ કરો
Advertisement
દિલ્હી વિધાનસભા ચૂંટણી: ભાજપે 57 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી 57 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી 57 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભારતીય જનતા પાર્ટીએ રોહિનીથી વિજેન્દ્ર ગુપ્તા અને મોડલ ટાઉનથી કપિલ મિશ્રાને ટીકીટ આપી છે. રેખા ગુપ્તાને શાલિમાર બાગથી ટીકીટ આપી છે. સુમન કુમાર ગુપ્તાને ચાંદની બાગથી ટીકીટ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા આમ આદમી પાર્ટી દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને પોતાના 70 ઉમેદવારોના નામની જાહેરાત કરી ચૂકી છે. આપના નેતા મનીષ સિસોદિયાએ કાલે પટપડગંજ બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.Bharatiya Janata Party announces names of 57 candidates out of 70 for upcoming Delhi assembly elections. pic.twitter.com/eJEYYPm5X3
— ANI (@ANI) January 17, 2020
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 21 જાન્યુઆરી છે. 24 જાન્યુઆરી સુધીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. આ વખતે કુલ 1,46,92,136 વોટર્સ મતાધિકારનો ઉપયોગ કરશે. વોટિંગ માટે 13,750 પોલિંગ સ્ટેશન બનાવાશે. દિલ્હીમાં 2869 જગ્યા પર વોટિંગ થશે. આ વખતે 80 વર્ષથી વધુની વયના મતદારો પોસ્ટલ બેલેટથી વોટ આપી શકશે. 8 ફેબ્રુઆરીએ વોટિંગ થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે.Kapil Mishra to contest from Model Town, Vijender Gupta to contest from Rohini, Rekha Gupta to contest from Shalimar Bagh, Suman Kumar Gupta to contest from Chandni Chowk https://t.co/oLkeHvEAu5
— ANI (@ANI) January 17, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement