શોધખોળ કરો
Advertisement
હરિયાણામાં બનશે BJP-JJPની સરકાર, જેજેપીને મળશે ઉપમુખ્યમંત્રી પદ
હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ છેલ્લા બે દિવસથી ચાલી રહેલી અટકળોનો આજે અંત આવ્યો છે. હરિયાણામાં ભાજપ-જેજેપી વચ્ચે ગઠબંધનની જાહેરાત કેંદ્રીય ગૃહમંત્રી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ દ્વારા કરવામાં આવી છે
નવી દિલ્હી: હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ છેલ્લા બે દિવસથી ચાલી રહેલી અટકળોનો આજે અંત આવ્યો છે. હરિયાણામાં ભાજપ-જેજેપી વચ્ચે ગઠબંધનની જાહેરાત કેંદ્રીય ગૃહમંત્રી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ દ્વારા કરવામાં આવી છે. હરિયાણામાં ભાજપ-જેજેપી સાથે મળી સરકાર બનાવશે.
BJP-JJP alliance for Haryana sealed. CM will be from BJP and Deputy CM from JJP. pic.twitter.com/vAtPFmoKKO
— ANI (@ANI) October 25, 2019
અમિત શાહે કહ્યું, હરિયાણામાં ભાજપ-જેજેપી સરકારમાં મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના હશે અને ઉપમુખ્યમંત્રી જેજેપીના હશે.Home Minister and BJP President, Amit Shah: Accepting the mandate by the people of Haryana, leaders of both parties (BJP-JJP) have decided that BJP-JJP will form the govt together, in Haryana. CM will be from BJP & Deputy CM will be from JJP. #HaryanaAssemblyPolls pic.twitter.com/qHKs0DR5zy
— ANI (@ANI) October 25, 2019
દુષ્યંત ચૌટાલા માત્ર આઠ મહિના પહેલા નવી પાર્ટી બનાવી છે અને તેઓ પ્રથમ ચૂંટણીમાં જીત બાદ સરકારમાં હશે. હરિયાણામાં 40 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે. જ્યારે દુષ્યંત ચૌટાલાની પાર્ટીના 10 ધારાસભ્યો છે. જ્યારે 9 અપક્ષના ધારાસભ્યોનું સમર્થન હોવાનો ભાજપે દાવો કર્યો છે.BJP-JJP alliance for Haryana sealed. CM will be from Bharatiya Janata Party (BJP) and Deputy CM from Jannayak Janta Party (JJP). Leaders of both the parties will meet the Governor tomorrow and stake their claim to form the govt in the state. #HaryanaAssemblyPolls pic.twitter.com/euvuQVtwJB
— ANI (@ANI) October 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
શિક્ષણ
બિઝનેસ
Advertisement