શોધખોળ કરો

કાશ્મીર મુદ્દે મોદી સરકારના મંત્રીએ કહ્યું કે હવે અમારો નેક્સ્ટ ટાર્ગેટ PoK પાછુ લેવાનો છે.........

ઉલ્લેખનીય છે કે 5મી ઓગસ્ટે કેન્દ્રની મોદી સરકારે એક સંકલ્પ રજૂ કરીને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધો, સાથે કલમ 370 પણ નાબુદ કરી દીધી હતી

નવી દિલ્હીઃ કાશ્મીર મુદ્દે મોદી સરકાર કંઇક નવુ કરવાની ફિરાકમાં છે, હવે આ વાતનો ભેદ ખુદ કેન્દ્રીય મંત્રીએ ખોલી દીધો છે. મોદી સરકારના કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, હવે મોદી સરકારનો એજન્ડા પીઓકે (PoK) પાછુ મેળવવાનો છે. મોદી સરકારની 100 દિવસની મોટી ઉપલબ્ધિઓને ગણાવતા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે મંગળવારે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી મોદી સરકારની મોટી ઉપલબ્ધિ છે. હવે મોદી સરકાર અને અમારો નેક્સ્ટ એજન્ડા પાકિસ્તાની કબજા વાળુ કાશ્મીર એટલે PoK ફરીથી પાછુ મેળવવાનું છે, પીઓકે ભારતનું અભિન્ન અંગ છે. જિતેન્દ્ર સિંહે પાકિસ્તાન અને કાશ્મીર મુદ્દે બોલતા કહ્યું કે, આ માત્ર મારી કે મારી પાર્ટીની પ્રતિબદ્ધતા નથી, પણ આ 1994માં પી વી નરસિમ્હા રાવના નેતૃત્વ વાળી તત્કાલિન કોંગ્રેસ સરકાર દ્વારા સર્વસંમતિથી પારિત સંકલ્પ હતો, આ એક સ્વીકાર્ય મત છે. કાશ્મીર મુદ્દે મોદી સરકારના મંત્રીએ કહ્યું કે હવે અમારો નેક્સ્ટ ટાર્ગેટ PoK પાછુ લેવાનો છે......... ઉલ્લેખનીય છે કે 5મી ઓગસ્ટે કેન્દ્રની મોદી સરકારે એક સંકલ્પ રજૂ કરીને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધો, સાથે કલમ 370 પણ નાબુદ કરી દીધી હતી. કાશ્મીર મુદ્દે મોદી સરકારના મંત્રીએ કહ્યું કે હવે અમારો નેક્સ્ટ ટાર્ગેટ PoK પાછુ લેવાનો છે.........

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?

આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ

ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ

ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી

ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી

Embed widget