શોધખોળ કરો

રાફેલ ડીલ: રાહુલ ગાંધી વિરુદ્ધ BJP એ SCમાં અવમાનનાની કરી અરજી, 15 એપ્રિલે થશે સુનાવણી

રાફેલ મામલે સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણય પર કરેલી ટિપ્પણીને લઈને રાહુલ ગાંધી સામે ભાજપ સાસંદ મીનાક્ષી લેખીએ અવમાનનાની અરજી કરી છે.

નવી દિલ્હી: રાફેલ મામલે સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણય પર કરેલી ટિપ્પણીને લઈ રાહુલ ગાંધી સામે ભાજપ દ્વારા અવમાનનાની અરજી કરવામાં આવી છે. નવી દિલ્હીના ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ અરજીમાં આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીએ કાર્ટે આપેલા નિર્ણય પર ખોટી ધારણા પેદા કરવાનો પ્રયાસ કર્યો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યું કે આ મામલે 15 એપ્રિલે સુનાવણી થશે. મીનાક્ષી લેખીના વરિષ્ઠ વકિલ મુકુલ રોહતગીએ કોર્ટની પીઠને જણાવ્યું કે કૉંગ્રેસ અધ્યક્ષે કથિત રીતે ટિપ્પણી કરી છે કે ‘સુપ્રીમ કોર્ટે પણ કહીં દીધું છે કે ચોકીદાર ચોર છે.’રાહુલ ગાંધીએ અમેઠી સંસદીય સીટ પર ઉમેદવારીપત્ર ભર્યા બાદ આ નિવેદન આપ્યું હતું. ‘ચૂંટણી બોન્ડ’ પર SCનો મોટો નિર્ણયઃ 30 મે સુધીમાં દાનની વિગતો આપે રાજકીય પાર્ટીઓ કોંગ્રેસ હાઇકમાન્ડ એક્શનમાં, અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ કરી શકે છે સસ્પેન્ડ, જાણો કારણ ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવને કેમ આવ્યું દિલ્લીનું તેડૂ? જાણો વિગત આ પહેલા રક્ષામંત્રી સીતારમણે પણ બુધવારે રાહુલ ગાંધીની ટિપ્પણી પર પલટવાર કરતા કહ્યું હતું કે રાહુલે કોર્ટના નિર્ણયનો અનાદર કર્યો છે. જે વ્યક્તિ પોતે જામીન પર છે તેને કોર્ટના નિર્ણયથી દેશને ગુમરાહ કરવાનો અધિકાર કોણે આપ્યો ? સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ પર સવાલ નથી ઉઠાવ્યા, કોર્ટની આજ્ઞાનું પાલન કરીશું. લોકસભા ચૂંટણી પહેલા ભાજપને લાગ્યો મોટો ઝટકો, પબુભા માણેકનું ધારાસભ્ય પદ થયું રદ, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News : રાજકોટની યુનિકેર હોસ્પિટલની બેદરકારી! ડાબા પગના બદલે જમણા પગમાં ઓપરેશન કરવાનો આરોપBharuch Rape Case : ઝઘડિયા દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યુંAhmedabad News : GSTના અધિકારીઓ સામે અમદાવાદના વેપારી મહાસંગઠને ગંભીર આક્ષેપ કર્યોSatadhar Controversy : સુપ્રસદ્ધિ સતાધાર જગ્યાના મહંત વિજયબાપુ પર આરોપના અમરેલીમાં ઘેરા પ્રત્યાઘાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
Embed widget