શોધખોળ કરો

UPમાં આગામી લોકસભા ચૂંટણીમાં BJP 74 બેઠકો જીતશેઃ જેપી નડ્ડા

નવી દિલ્હીઃ કેન્દ્રિય મંત્રી અને ભાજપના ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી જે પી નડ્ડાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમની પાર્ટી રાજ્યની 80 લોકસભા બેઠકોમાંથી 74 બેઠકો પર વિજય હાંસલ કરશે. પાર્ટીમાં ઉત્તર પ્રદેશની નવી જવાબદારી મળ્યા બાદ પ્રથમવાર નડ્ડા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી હતી. અહીં તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આગામી લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશની 73 બેઠકો નહી પરંતુ 74 બેઠકો જીતશે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભાજપે 71 બેઠકો જીતી હતી. જ્યારે તેમની સહયોગી પાર્ટી અપના દળ-એસએ બે બેઠકો પર વિજય મેળવ્યો હતો. નડ્ડાએ ભાજપના પ્રદેશ હેડક્વાર્ટર પર કહ્યું કે, આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ મોટી જીત મેળવશે. તમામ રેકોર્ડ તોડી નાખશે. તેનું કારણ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરકાર દ્ધારા કરવામાં આવેલા કાર્યો છે. ચૂંટણીમાં વિકાસ જ મુદ્દો હશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે સપા અને બસપાનું ગઠબંધન ખતરો છે કે નહી? જેના પર નડ્ડાએ કહ્યું કે, અમે જાણતા હતા કે આ પ્રકારનું ગઠબંધન બનશે. અમારી રણનીતિ હશે કે ઓછામાં ઓછી 50 ટકા મતની હિસ્સેદારી હાંસલ કરવામાં આવે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Floods: નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી,  170નાં મોત, 42 લોકો ગુમ

Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?

IRE vs SA: અફઘાનિસ્તાન બાદ આયરલેન્ડે પણ કર્યો ઉલટફેર, સાઉથ આફ્રિકાને બીજી ટી-20માં હરાવ્યું

ABP Premium

વિડિઓઝ

Shetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટSardar Sarovar Dam | નર્મદા ડેમ ગમે ત્યારે થઈ શકે ઓવરફ્લો, મહત્તમ સપાટીથી માત્ર 7 સે.મી. દૂરHun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Floods: નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી,  170નાં મોત, 42 લોકો ગુમ
Nepal Floods: નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી, 170નાં મોત, 42 લોકો ગુમ
Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું
Women T20 WC: જેમિમાહ-પૂજાના શાનદાર પ્રદર્શનથી જીતી ભારતીય ટીમ, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 20 રનથી હરાવ્યું
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
IRE vs SA: અફઘાનિસ્તાન બાદ આયરલેન્ડે પણ કર્યો ઉલટફેર, સાઉથ આફ્રિકાને બીજી ટી-20માં હરાવ્યું
IRE vs SA: અફઘાનિસ્તાન બાદ આયરલેન્ડે પણ કર્યો ઉલટફેર, સાઉથ આફ્રિકાને બીજી ટી-20માં હરાવ્યું
New Rules: તહેવારની સીઝન અગાઉ બદલાઇ રહ્યા છે અનેક નિયમો, ઇ-કોમર્સથી લઇને શેરબજાર સુધીમાં ફેરફાર

આગામી બે મહિનામાં IPO મચાવશે ધમાલ, Hyundai, Swiggy સહિતની આ કંપનીઓ એકઠા કરશે 60000 કરોડ

US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ

Durga Chalisa: નવરાત્રિમાં કરવા માંગો છો દુર્ગા ચાલીસાનો પાઠ, જાણી લો તમામ નિયમો, દૂર થશે મુશ્કેલીઓ

Embed widget