શોધખોળ કરો

લગ્ન કરવા નીકળેલી દુલ્હન નીકળી કોરોના પૉઝિટીવ, તો આખેઆખી જાનને કરી દેવાઇ ક્વૉરન્ટાઇન, જાણો વિગતે

સ્વાસ્થ્ય મંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યુ કે આ લગ્નની જાનમાં કુલ 35 લોકો આવ્યા હતા. તે તમાને હાલ ક્વૉરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે

ભોપાલઃ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક ભયજનક ઘટના ઘટી છે. ભોપાલમાં એક લગ્નમાં દુલ્હનને કોરોના સંક્રમિત નીકળતો, 35 જાનૈયાઓને ક્વૉરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. આ લગ્ન શહેરના જાટખેડીમાં 18 મેએ થયા હતા, મધ્યપ્રદેશના ગૃહ તથા સ્વાસ્થ્ય મંત્રી નરોત્તમ મિશ્રાએ આ વાતની જાણકારી આપી છે. નરોત્તમ મિશ્રાએ ગુરુવારે સંવાદદાઓને જણાવ્યુ કે, ભોપાલાના મિસરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જાટખેડી એક નવો પ્રતિબંધિત વિસ્તાર જાહેર થયો છે, અહીં સતલાપુર ગામમાંથી એક જાન આવી હતી, આ લગ્નમાં દુલ્હન ખુદ કોરોના પૉઝિટીવ નીકળી, જેને ધ્યાનમાં રાખીને લગ્ન સમારોહમાં સામેલ થયેલા લગભગ 35 લોકોને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે. મિશ્રાએ જણાવ્યુ કે આ લગ્નની જાનમાં કુલ 35 લોકો આવ્યા હતા. તે તમાને હાલ ક્વૉરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. લગ્ન કરવા નીકળેલી દુલ્હન નીકળી કોરોના પૉઝિટીવ, તો આખેઆખી જાનને કરી દેવાઇ ક્વૉરન્ટાઇન, જાણો વિગતે વધુમાં જણાવ્યુ કે આ લગ્નમાં વધારે લોકો સામેલ ન હતા થયા, તેઓ એક બસ મારફતે આવ્યા હતા, એટલે હવે નિર્ણય કર્યો છે કે લગ્નમાં બસોની પરમીશન નહીં આપવામાં આવે. જો પરમીશન વિના વધારે લોકો લગ્નમાં સામેલ થશે તો પણ કેસ નોંધવામાં આવશે. હાલ લગ્નમાં સામેલ થવા માટે પ્રાઇવેટ વ્હિકલની જ અનુમતી છે. નોંધનીય છે કે, આ પહેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતુ કે, દિશા નિર્દેશના નિયમો પ્રમાણે સંક્રમિત વિસ્તારોની બહાર લગ્નમાં બન્ને પક્ષો તરફથી 25-25 વધારેમાં વધારે 50 સભ્યોને સામેલ થવાની અનુમતી છે, પણ લગ્ન સમારોહ નથી કરી શકાતો, અને જાન લઇને પણ નથી નીકળી શકાતુ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
બંગાળના રાજકારણમાં ભૂકંપ: મમતાના સૌથી ખાસ નેતાએ છોડ્યો સાથ, તમામ પદો પરથી આપ્યું રાજીનામું
બંગાળના રાજકારણમાં ભૂકંપ: મમતાના સૌથી ખાસ નેતાએ છોડ્યો સાથ, તમામ પદો પરથી આપ્યું રાજીનામું
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ
મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
IND vs ENG: ભારતે જીત્યો ટોસ, વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ; જુઓ પ્લેઇંગ ઇલેવન
IND vs ENG: ભારતે જીત્યો ટોસ, વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ; જુઓ પ્લેઇંગ ઇલેવન
શુક્ર ગોચર 2026: 4 જુલાઈથી આ 4 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારા નસીબમાં શું લખ્યું છે?
શુક્ર ગોચર 2026: 4 જુલાઈથી આ 4 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારા નસીબમાં શું લખ્યું છે?
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Embed widget