શોધખોળ કરો

Bypoll Election Results 2022 Live Updates: મૈનપુરીમાં ડિમ્પલ યાદવ એક લાખ મતથી આગળ

Mainpuri by election result Live: આવી સ્થિતિમાં મૈનપુરીમાં ડિમ્પલની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.

LIVE

Key Events
Bypoll Election Results 2022 Live Updates: મૈનપુરીમાં ડિમ્પલ યાદવ એક લાખ મતથી આગળ

Background

Mainpuri by election result Live: ઉત્તરપ્રદેશની મૈનપુરી લોકસભા પેટાચૂંટણી માટે મતોની ગણતરી ચાલી રહી છે. અત્યાર સુધી મળેલા આંકડાઓ અનુસાર સમાજવાદી પાર્ટીની ડિમ્પલ યાદવ આગળ ચાલી રહી છે. ડિમ્પલ યાદવ યાદવ એક લાખ મતથી આગળ છે. ડિમ્પલે મૈનપુરી સંસદીય બેઠકની પાંચેય વિધાનસભા બેઠકો - મૈનપુરી સદર, કરહાલ, ભોગગાંવ, જસવંત નગર અને કિશ્ની પર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે ભાજપના રઘુરાજ શાક્ય પોતાના બૂથ (ધૌલપુર) પર પણ પાછળ છે. આવી સ્થિતિમાં મૈનપુરીમાં ડિમ્પલની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.

15:04 PM (IST)  •  08 Dec 2022

By poll Election Results 2022: રામપુરમાં ફરી એકવાર ભાજપના ઉમેદવાર આગળ

By poll Election Results 2022:મૈનપુરી લોકસભા, રામપુર અને ખતૌલી વિધાનસભા પેટાચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. ચૂંટણીના પરિણામોનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. મોડી સાંજ સુધીમાં પરિણામ જાહેર થવાની ધારણા છે.

 રામપુરમાં ફરી એકવાર ભાજપના ઉમેદવાર આગળ

રામપુરમાં ભાજપના ઉમેદવાર આકાશ સક્સેનાએ 21મા રાઉન્ડમાં લીડ મેળવી છે. સપાના ઉમેદવાર અસીમ રાજા 20 રાઉન્ડ સુધી આગળ હતા. 21મા રાઉન્ડ સુધીમાં ભાજપને 35091 અને સપાને 31930 વોટ મળ્યા છે. આ રીતે ભાજપે 3188 મતોની લીડ મેળવી છે.

 ડિમ્પલ યાદવ 229129થી વધુ મતો સાથે આગળ છે

સપા ઉમેદવાર ડિમ્પલ યાદવ - 468810

ભાજપના ઉમેદવાર રઘુરાજ સિંહ શાક્ય - 239681

11:32 AM (IST)  •  08 Dec 2022

ખતૌલી વિધાનસભા બેઠક પરથી આરએલડી ઉમેદવાર આગળ

ખતૌલી વિધાનસભા પેટાચૂંટણી માટે મતગણતરી શરૂ થઇ ગઇ છે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોસ્ટલ બેલેટની ગણતરીમાં ખતૌલી વિધાનસભા બેઠક પરથી આરએલડી ઉમેદવાર આગળ  છે.

11:31 AM (IST)  •  08 Dec 2022

રાજસ્થાનની સરદારશહેર વિધાનસભા બેઠક પર કોંગ્રેસે આગેકૂચ કરી

રાજસ્થાનની સરદારશહેર વિધાનસભા બેઠક પર કોંગ્રેસે આગેકૂચ કરી છે. અહીં પાર્ટીના અનિલ શર્મા 7800 વોટથી આગળ છે.

11:31 AM (IST)  •  08 Dec 2022

મૈનપુરી લોકસભા, રામપુર અને ખતૌલી વિધાનસભા પેટાચૂંટણી માટે મતોની ગણતરી ચાલી રહી છે.

મૈનપુરી લોકસભા, રામપુર અને ખતૌલી વિધાનસભા પેટાચૂંટણી માટે મતોની ગણતરી ચાલી રહી છે. મોડી સાંજ સુધીમાં પરિણામ જાહેર થવાની ધારણા છે. ભાજપ, સપા અને આરએલડીએ પેટાચૂંટણીમાં જીતનો દાવો કર્યો છે.

11:30 AM (IST)  •  08 Dec 2022

બિહારની કુઢની વિધાનસભા સીટ પર ભારતીય જનતા પાર્ટી આગળ

બિહારની કુઢની વિધાનસભા સીટ પર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. અહીં બીજેપીના કેદાર ગુપ્તા બીજા રાઉન્ડની મતગણતરી બાદ 7936 વોટ પર છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરીBhavnagar: પાંચમા ધોરણમાં ભણતી બાળકીને બાઈક પર લઈ જઈ નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મWeather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Delhi Election:'કાલકાજીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું', બીજેપી નેતાના નિવેદનથી હંગામો
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update : દિલ્હીમાં કોલ્ડવેવ વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
OYO Rule: હવે અપરિણીત યુગલો Oyo હોટલમાં નહીં કરી શકે ચેક-ઈન, આ શહેરમાંથી શરૂ થઈ નવી પોલિસી
Embed widget