શોધખોળ કરો

JDU નેતા પ્રશાંત કિશોરની જાહેરાત- બિહારમાં લાગુ નહી થાય નાગરિકતા સંશોધન કાયદો

પ્રશાંત કિશોરે એક ટ્વિટ કરી જાહેરાત કરી હતી કે બિહારમાં કોઇ પણ પરિસ્થિતિમાં નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી લાગુ નહી થાય.

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદાને લઇને બિહારમાં જેડીયુ નેતા પ્રશાંત કિશોરે સીધી મુખ્યમંત્રી નીતિશ કુમારને પડકાર ફેંક્યો છે. પાર્ટીના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે એક ટ્વિટ કરી જાહેરાત કરી હતી કે બિહારમાં કોઇ પણ પરિસ્થિતિમાં નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી લાગુ નહી થાય. પ્રશાંત કિશોરે આ જાહેરાત ત્યારે કરી રહ્યા છે જ્યારે સંસદના બંન્ને ગૃહમાં નીતિશ કુમારની પાર્ટી જેડીયુએ નાગરિકતા સંશોધન બિલનું સમર્થન કર્યું હતું અને તેને પાસ કરવામાં ભાજપને મદદ કરી હતી. એવામાં પ્રશાંત કિશોર ધીમે ધીમે નીતિશ કુમારને પડકાર આપી રહ્યા છે. કિશોરે દાવો કરી રહ્યા છે કે બિહારમાં કોઇ પણ સ્થિતિમાં નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી લાગુ નહી કરવામાં આવે. નોંધનીય છે કે બે દિવસ અગાઉ કેન્દ્ર સરકારે આખા દેશમાં નવો નાગરિકતા કાયદાને લાગુ કરવા માટે નોટિફિકેશન જાહેર કર્યું હતુ. કેન્દ્ર સરકાર વારંવાર કહી રહી છે કે કેન્દ્ર સરકારે બનાવેલા આ નવા કાયદાને તમામ રાજ્યોને લાગુ કરવો પડશે. જોકે, અનેક રાજ્યોની સરકારોએ આ રાજ્યો પોતાને ત્યાં લાગુ કરવાનો ઇનકાર કરી દીધો છે.

ટોપ સ્ટોરી

Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
ઇંડિગોની ફ્લાઇટ પર વીજળી પડી, પ્લેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત, 104 પ્રવાસી હતા સવાર
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો
લોનધારકો તૈયાર રહેજો! ડિસેમ્બરમાં રેપો રેટ વધીને 6% થવાની શક્યતા, SBI રિપોર્ટમાં મોટો ધડાકો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget