શોધખોળ કરો

રાફેલ ડીલ પહેલા સરકારે બદલી નાંખી હતી રક્ષા ખરીદ નીતિ, ઓફસેટ ક્લૉઝ કર્યુ ખતમ- કેગ

ગે જણાવ્યુ કે રક્ષા ખરીદમાં આ ફેરફાર વર્ષ 2015માં પણ કરવામાં આવ્યો હતો અને 1લી એપ્રિલ 2016થી આ લાગુ થઇ ગયુ હતુ

નવી દિલ્હીઃ કમ્ટ્રૉલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા (કેગ)એ મોટો ખુલાસો કર્યો છે, કેગે સંસદમાં રજૂ કરેલા પોતાના રિપોર્ટમાં કહ્યું કે એપ્રિલ 2016માં ફ્રાન્સની સાથે રાફેલ જેટની ખરીદી પહેલા સરકારે રક્ષા ખરીદ નીતિમાં ફેરફાર કર્યો હતો. કેગે જણાવ્યુ કે રક્ષા ખરીદમાં આ ફેરફાર વર્ષ 2015માં પણ કરવામાં આવ્યો હતો અને 1લી એપ્રિલ 2016થી આ લાગુ થઇ ગયુ હતુ. કેગે સંસદમાં શું કહ્યું? કેગે સસદમાં જણાવ્યુ કે રક્ષા ખરીદ નીતિમાં ફેરફાર અનુસાર, વર્ષ 2016માં જ્યારે ભારત અને ફ્રાન્સની વચ્ચે 36 રાફેલ ફાઇટર જેલની ડીલ થઇ, તો તેમાં ઓફસેટ પાર્ટનર જાહેર કરવાની અનિવાર્યતા ખતમ થઇ ગઇ હતી. આ ફેરફાર બાદ હવે સરકાર પાસેથી સરકાર, અંતર સરકાર અને એકલ વિક્રેતા પાસેથી રક્ષા ખરીદીમાં ઓફસેટ પૉલીસી લાગુ નહીં થાય. રક્ષા ખરીદ નીતિમાં થયેલા ફેરફારનો શું અર્થ છે? આ ફેરફાર બાદ હવે વિદેશી વેન્ડરને કૉન્ટ્રાક્ટ સાઇન કરતા સમયે પોતાના ઓફસેટ પાર્ટનર વિશે બતાવવુ જરૂરી નથી. કેગે કહ્યું કે, રાફેલ ડીલ સહિત વર્ષ 2015થી લઇને અત્યાર સુધી કેટલાય કેસોમાં ઓફસેટ પૉલીસીનુ પાલન નથી થયુ. કેગે એ પણ જણાવ્યુ કે ઓફસેટનો કરાર પુરો ના થવાથી પૉલીસીમાં આવો કોઇજ નિયમ નથી, જેમાં વિદેશી કંપની પર દંડ ફટકારવામાં આવી શકે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ

Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget