શોધખોળ કરો

નોટબંધીઃ કેંદ્રીય કર્મચારી ઉપાડી શક્શે એડવાંસમાં 10,000 સેલેરી

નવી દિલ્લીઃ કેંદ્ર સરકારે 8 નવેંબરે 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ મુકી દીધો હતો. નોટો પરના પ્રતિબધના લીધે લોકોને પોતાના તમામ પ્રકારના કામકાજ મુકીને બેંકો અને ATM ની લાઇનોમાં ઉભા રહેવું પડે છે. લોકોને પડી રહેલી હાલાકીનો પડઘો ગઇ કાલે શરૂ થયેલી સંસદના શિયાળુ સત્રના પહેલા દિવસે પણ પડ્યા હતા. નોટો પરના પ્રતિબંધને લઇને વિરોધ પક્ષે સંસદમાં હંગામો કર્યો હતો. તો પશ્ચિમ બંગાળના મુ્ખ્યમંત્રી મમતા બેનર્જીની આગેવાનીમાં વિરોધ પક્ષોએ રાષ્ટ્રપતીને આવેદન પત્ર આપ્યું હતું. સરકારના આ નિર્ણયથી સરકારી અને ખીનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો હેરાનગતી અનુભવી રહ્યા છે ત્યારે સરકારે કેંદ્ર સરકારના ગ્રુપ સી ના કર્મચારીઓને રાહત મળે તેવી જાહેરાત કરી છે. ગ્રુપ સી માં આવતા કર્મચારીઓ એડવાંસમાં 10,000 રૂપિયા પોતાની સેલેરી ઉપાડી શકશે. આ સેલેરીને આગળની સેલેરીમાં એડજસ્ટ કરી દેવામાં આવશે. તેમ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget